આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
વર્ણાશ્રમ

વસ્તુ સ " જીવમાત્ર પ્રત્યે શુદ્ધ પ્રેમ એ જેનું વ્યાવહારિક સ્વરૂપ છે એવી અહિંસાના પાયા પર રચાયેલી જીવનવ્યવસ્થામાં કાઈ પણ વર્ગને ખીજા કરતાં ઊંચા ગણાવાના અવકાશ ચાંથી હાય ? આ વર્ણધની સામે કોઈ એમ ન કહે કે, એને લીધે જ જીવન નીરસ થઈ જાય છે અને બધી ઉચ્ચ આકાંક્ષા હણાઈ જાય છે. મારા અભિપ્રાય એવા છે કે, વર્ણધર્મને લીધે જ જીવન સાને માટે શષ અને છે; મનુષ્યની મહત્ત્વાકાંક્ષાને લાયક જે એકમાત્ર વસ્તુ આત્મપ્રાપ્તિ ~~ તેને તે પદ -- - પ્રવૃત્તિએ પાછળ સ્થાપિત કરનાર પણ વધ` જ છે. આજે આપણે સ્વભાવે જ ક્ષણભંગુર એવી આર્થિક વિચાર અને પુરુષાર્થને દોડાવતા દેખાઈ એ છીએ, અને એમાં એટલા પરાવાઈ જઈએ છીએ કે જે એકમાત્ર આવશ્યક વસ્તુ છે તેને ભૂલી જઈ એ છીએ. મને જો કોઈ મળે એવું હિંદુધર્મના તે તેને મારા જવાબ કહે કે વહુના મે કરેલા અર્થને પુષ્ટિ આચારગ્રંથસ્મૃતિગ્મામાં કશું નથી, એ છે , જીવનમાં મૂળભૂત અચળ સૂત્ર ઉપરથી રચાયેલી આચારની સ્મૃતિઓમાં આપણા નવા નવા અનુભવા અને નવાં નવાં નિરીક્ષણા પ્રમાણે વખતા- વખત ફેરફાર થયા જ કરે છે. સ્મૃતિમાંથી એવા કેટલાયે નિયમા અતાવી શકાય એમ છે જે, આજે ધનરૂપ તે શું, પાળવા લાયક પણ નથી ગણાતા. અચળ જીવનતત્ત્વા ગણ્યાંગાંઠમાં હેાય છે અને તે સર્વ ધર્મોમાં સમાન છે. જુદા જુદા ધર્માં એને અમલ જુદી જુદી રીતે કરે છે. અને કાઈ ધર્મ હજી એને બધી સંભવત રીતે અમલ નથી કરી શકથી. જેમ જેમ વિચારાના વિસ્તાર થાય અને નવી હકીકતાનું જ્ઞાન વધતું જાય તેમ તેમ એ તત્ત્વના વિસ્તાર થવા જ જોઈ એ.હું તે અવશ્ય માનું છું કે મનુષ્યના અનુભવના વિકાસ થાય છે તેની સાથે શબ્દોના અર્થને પણ