આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
વર્ણવ્યવસ્થા

વણું સ્થા નાનાતને વિષે દઢ આસ્થા ધરાના ડ્રા; એટલે એને અર્થ એ થયો કે આપને મતે તે કેમકોમ વચ્ચેનાં લગ્ન એ લાંબે કાળે હિંદીઓન આપત્તિરૂપ નીવડવાનાં. જ્યાં સુધી આ છે કામેા વચ્ચે કઈ પણ જીદાઈ રહેશે. ત્યાં સુધી કામી ભદોને પૂરેપૂરા ભૂસી નાખવા એ બહુ કઠણ કામ છે. નીન ભારતના ધર્મરાજ્યમાં જુદી જુદી મે! વચ્ચે આપની માન્યતા અનુસાર આપ ફલા સબંધની કલ્પના કરો ? જુદી જુદી કામ આજની જેમ સામાજિક વ્યવહારમાં અલગ જ રહેરો ? હું માનું છું કે, આ સવાલના ઉકેલ પર હિંદી રાષ્ટ્રના ભાવિ કલ્યાણના આધાર રહેલા છે. એક વાત વધારે. આપણે એ નાતનવને માનીએ તા. ‘સ્પૃશ્ય’ કહેવાતા લાકાની રેત બહુ નાસ્તુક થઈ ય છે. આપણે જો ‘ અસ્પૃશ્યા’ના ઉદાર કરવા હોય તે આપણાથી નાતેનાં બંધનો ચાલુ રાખી શકાથ જ કે, નાત અને ધર્મના ભેદ જે અગાપણાનું વાતાવરણ ઉત્પન્ન કરે છે તે પ્રેમ ધૃવની વૃદ્ધિની દૃષ્ટિએ શાપરૂપ છે. વાતાર્રી વ્યવસ્થા ઊચાપણાનો ખાટી લાગણી પેદા કરે છે, જેમાંથી પૂર્ણ રામ નીપજે છે. ત્યારે, આ જૂનાં નાતનતનાં બંધના વિધાતાની શ્રદ્ધા યોગ્ય ૐ એમ કઈ રીતે બનાવી શકાય ? આ પ્રશ્નો મારા મગજમાં મહિનો થયાં ચૂમાં કરે છે, માને હું આપનું દૃષ્ટિબિંદું સમજી શકયો નથી. આ પ્રશ્નોની કુલ આણવા માટે હું આપને વિનંતિ કરું છું કે આપ મારી મુશ્કેલી દૂર ક હું અલાહાબાદ યુનિવર્સિટીમાં બી. એ. ના વર્ગના વિદ્યાથી ગમે તેમ કરીને હિંદુમુસલમાન વચ્ચે ભાઈચારાની લાગણી પેદા કરવાની મારી આતુરતા છે. પણ મારી સામેની મુશ્કેલીઓ ખરેખર ઘણી જ છે. એમાંની એક નાતખત વાની છે તે મે આપની આગળ રજૂ કરી છે. ખીજીમાંસાહાર વધે છે. મુસલમાનના ભોજનમાં માંસ પીરસવામાં આવે તેમાં હું કેમ ભાગ લઈ શકું? મને તરી શકે એવું આપનાથી સારું બીજું કોઈ નથી, તેથી આ પત્ર દ્વારા હું આપની પાસે સ્થિત થાઉં છું.” . .. હિંદુ અને મુસલમાન એક બીજાના તહેવારને દિવસે અન્યન્ય સત્કાર કરતા નથી એમ કહેવું પૂરેપૂરું સાધુ નથી. પણ એવા સત્કારની આપલે ત્રણા જ વધારે પ્રસંગે અને વધારે મહેળા પ્રમાણમાં થાય એમ તે જરૂર Jછીએ. 4