આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
વર્ણ અને કોમ

વળ અને દમ નાતજાતને વિષે મેં ઘણી વાર કહ્યુ છે કે ખાજના અર્થમાં નાતજાતને હું માનતા નથી. એ ‘અદકેરું અંગ’ છે અને પ્રતિમાં વિઘ્નરૂપ છે. તે જ પ્રમાણે હું મનુષ્ય મનુષ્ય વચ્ચેની અસમાનતાઓને પણ માનતા નથી. આપણે સૌ સંપૂર્ણતાએ સમાન છીએ. પણ સમાનતા આત્માની છે, શરીરાની હિ. તેથી તે માનસિક અવસ્થા છે. સમાનતાના વિચાર કરવાની તે તે ભારપૂર્વક જાહેર કરવાની જરૂર પડે છે, કેમકે આ ભૌતિક જગતમાં આપણે ભારે અસમાનતા જોઈ એ છીએ. આ બાહ્ય અસમાનતાના આભાસમાં આપણે સમાનતા સાધવાની છે. કોઈ પણ માણસ બીજા કાર્યના કરતાં પોતાને ઊંચા માને એ ઈશ્વર તેમ જ મનુષ્ય સામે પાપ છે. આમ નાતજાત એ જેટલે દરજ્જે દરજ્જાના ભેદ સૂચવે છે તેટલે અંશે છૂરી વસ્તુ છે. પણુ વર્ણમાં હું અવશ્ય માનું છું. વર્ણની રચના વશપર પરાગત ધંધાઓના પાયા પર છે. મનુષ્યના ચાર સાત્રિક ધંધા જ્ઞાનદાન, સ્મત ત્રાણ, કૃષિ તથા હિન્ય, અને શારીરિક શ્રમ દ્વારા સેવાને પહેાંચી વળવા માટે વર્ષાં ચાર નિમે લા છે. આ ધંધા આખી માનવાતિને સમાન છે, પણ હિંદુધમે તેને જીવનધર્મ તરીકે સ્વીકારીને તેને ઉપયેગ સામાજિક સંબંધ અને આચારના નિયમન માટે કરેલ છે. ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ આપણે જાણીએ કે નહિ તાપણુ આપણા સૌ પર તેની અસર થાય છે, પણ વૈજ્ઞાનિક જે આ નિયમને જાણે છે તેમણે તેમાંથી જગતને ચોંકાવે એવાં પરિણામે નિપજાવ્યાં છે. તે જ પ્રમાણે હિંદુધમે વધની શોધ અને તેના પ્રયોગ કરીને જગતને ચોંકાવ્યું છે. જ્યારે હિંદુઆ જડતાના ભાગ થઈ પડ્યા ત્યારે, વર્ષોંના દુરુપયોગને પરિણામે, અnણત નાતો પડી અને ટીબેટીવહેવારનાં બિનજરૂરી અને હાનિકારક અધુના પેદા થયાં. વધને આ બંધનો સાથે કશો સંબંધ નથી. જુદા જુદા વર્ણના લેકા માંહોમાંહે ટીમેટીવહેવાર રાખી શકે છે. શિયળ અને