આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
વર્ણધર્મ

વસુધ સ વષ્ણુની મેં કરેલી વ્યાખ્યા પ્રમાણે તે આજે હિંદુધર્મ માં વ ધનુ પાલન થતું જ નથી. બ્રાહ્મણુ નામ ધરાવનારાએ વિદ્યા ભણાવવી છેડી દીધી છે. તેઓ બીજા વિવિધ ધધા કરતા થયા છે. એ જ વાત ઓછીવત્તી ખીજા વર્ણને વિષે પણ સાચી છે. વસ્તુતઃ પરદેશી ધૂસરી તળે હાઈ આપણે બધા ગુલામો છીએ, અને તેથી શુદ્ધ કરતાંયે હલકા - પશ્ચિમના અસ્પૃશ્યે છીએ. www. આ પત્રલેખક અન્નાહારી હાઈ માંસાહારી મુસલમાનની સાથે જમવા મનને મનાવવામાં મુશ્કેલી જુએ છે. પણ તે યાદ રાખે કે માંસાહાર કરનારાઓ તે મુસલમાન કરતાં હિંદુએ વધારે છે. અન્નાહારીને જ્યાં સુધી ખાવામાં આધ ન આવે એવા અને સ્વચ્છણે રાંધેલા ખારાક પીરસાય ત્યાં સુધી તેને હિંદુ અથવા બીજા માંસાહારીઓની સાથે બેસીને જમવાની છૂટ છે. ફળ અને દૂધ તે તેને જ્યાં જાય ત્યાં હંમેશાં મળી રહેશે. તા. ૭Modern Bhatt (ચર્ચા)1 ૧૦. વધ “ ઊંચનીચભાથુ ઉંડાવી દેવા, નાની જ્ઞાતિએ ઉડાવી દેવી, ભેજન વ્યવહાર ગમે તે વગ સાથે થાય તેથી આભડછેટ ન માનવી, અને વર્ષાંતર લગ્નના પણ અવકાશ રાખવા, છતાં કહેલું કે ત્રણ વ્યવસ્થા આપણે તાડવા નથી માગતા, આપણે ત્રણ વ્યવસ્થા કેળવવા ને સુધારવા ઇચ્છીએ છીએ, એને અથા ? (4 એ જ પ્રશ્નના પેટાપ્રશ્ન આ છે : બ્રાહ્મણ અને વેશ્ય પરસ્પર લગ્ન કરી શકે એને તમે અધમ ન માના, તા બ્રાહ્મણ અને શૂદ્ર વિષે પણ એ જ ન્યાય રાખાને ? એ દશામાં હરિજનના મુખિયાએ હચ્ચ વણ ને કહે કે, ‘ જ્યારે તમે તમારી કરીએ અમને આપે। ત્યારે જ અમે માનીએ કે તમે હવે અમને સમાન ગણા છે? આપ વર્ણવ્યવસ્થા તેડવા નથી માગતા એમ કહેવાથી વિશ્વાસ નથી બેસતા. ભાજનવ્યવહાર અને લગ્નવ્યવહારને કઈ મર્યાદામાં આપ મૂકે છે. એ સ્પષ્ટ જાણવું છે.”