આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેં તે કાઈ ધ પુસ્તકમાં નથી જોયું. ધમની દૃષ્ટિએ મનુષ્યમાત્ર સમાન છે, વધારે ભણેલ, વધારે બુદ્ધિવાળા કે વધારે ધનવાન, અભણુ, મૂર્ખ કે ગરીબ કરતાં ઊંચે નથી, જો તે સસ્કારી એટલે ધથી શુદ્ધ થયેલ હોય તે, પોતાનાં ભણતર, બુદ્ધિ કે ધનથી, પોતાનાં અભણ, મૂર્ખ કે ગરીબ ભાઈ કે બહેનની તે સેવા કરી, ને પોતે જે પામ્યો છે તે પોતાનાં ભાઈ બહેનને એટલે આખા ગતને આપવા મથશે. જો ધમની આ સ્થિતિ છે તે આ ધર્મ હીન સ્થિતિમાં વિશેષે કરીને અને સ્વેચ્છાએ અતિશૂદ્ર બનવામાં ધમ રહેલા છે. પોતાની પાસેની સપતને તે સ્વામી નથી પણ વાલી કે રક્ષક છે. તેના ઉપયોગ તે જગતને સારુ કરશે. પોતાની મહેનત તરીકે પોતાને ભાગે જે આવે તે જ વાપરશે. આમ થાય તે કાઈ કગાળ નહિ હોય, કાઈ ધનવાન ઢેિ હાય, આ વ્યવસ્થામાં સહેજે બધા ધર્મો સમાન ગણાશે; એટલે ધના, જાતપાંતના, પ્રતિક ગરીબના ભેદ અને ઝઘડા મટશે. -- આ સ્થળે આ વિચાર પણ કરવા ઘટે છે. પરતંત્ર પ્રજાના એક સર્વોપરી ધ એ છે કે પહેલી તકે તેણે પરતંત્રતા કાઢી નાખવી, જે પરતંત્ર છે તે પરાણે અંત છે. પછી ભલે તેને ઇલકાબે અપાયા હોય, ન્યાયાધીશ બનાવ્યે હોય કે પટાવાળે હાય, રાજા હૈોય કે રક.જેમ વધારે ઉપાધિ તેમ પરતંત્ર રાજ્યમાં વધારે પરાધીનના. આમ સ્વતંત્રતાને ધમ'ની સાથે જોડતાં અને ધર્મને સવ વ્યાપી રૂપ આપતાં ગયા પેરામાં બતાવેલી તિ સહુજ આવવી જોઈ એ. એ સુંદર સ્થિતિ આજ આવે કે કાલ તેની પચાતમાં જે તે ધર્મ પાળવા માગે છે તે નદિ પડે અને જો ઘણા માણસ તે ધર્મ પાળે તો પરતંત્રતા ટળે એટલું જ નહિ પણ સ્વત ત્રતામાંય અંધાધૂંધી નહિ રહે. મારા સ્વપ્નાનું આ સ્વરાજ છે. એની મને