આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
વર્ણધર્મ

ઘણધર્મ પમ ખરેખર નથી. આજના વૈશ્યા પોતાને જ સારુ દ્રવ્ય ઉત્પન્ન કરે છે, તેથી તે, ગીતાની ભાષામાં, ચાર ગણાય. વૈશ્યના ધર્મ દ્રવ્ય ઉત્પન્ન કરી, પેતાની આવિકા પૂરતું તેમાંથી લઈ, બાકીનું સમાજને સારુ વાપરવાના છે. એવે વૈશ્યધર્મ પાળનાર કાઈ ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી વૈશ્યવણના પણ લેખ જ થયેા છે. હવે બાકીમાં રહી જાય છે ધમ. એનું પાલન કરનાર કેટલા શદ્ર નીકળરો ? અનિચ્છાએ કરેલી મારી સેવા નથી. ધર્મમાં બળાત્કારને સ્થાન ન હેાય. સ્વેચ્છાએ ધમ સમજીને સમાજની ઉતિને સારુ કરેલી મજૂરી જ સેવા કહેવાય. એટલે, વણુ ધર્મના સર્વથા નાશ થયો છે એમ દુ:ખપૂર્વક કબૂલ કર્યું ટકા છે. શદ્રની વ્યાખ્યા મજૂરની કરીને વ્યાખ્યાતાએ તેનું અપમાન કર્યું છે ને હિંદુધને હાનિ પહેોંચાડી છે. પણ વણધર્મ હિંદુની રગે રગે વ્યાપેલો છે. વગરસમજ્યે તેણે ભલે તેના સંબંધ રાટીબેટીવ્યવહાર સાથે ને આભડછેટ સાથે જોડયો. વધની કલ્પના વિના હિંદુને ચેન નહિ પડે. તેથી તેને પુનરુદ્ધાર સવિત છે. તપ વિના ધગૃતિ કે તેના ઉદ્ધાર અસ ભાવત છે. તપ એ જ એક મહાન શક્તિ છે કે જે વડે ધ` રક્ષાય, તેનું સસ્થાપન થાય. જ્ઞાનશન્ય તમ તે તપ નથી પણ્ માત્ર શરીરમ્લેશ છે. તપ અને જ્ઞાનનું મિશ્રણ તા બ્રાહ્મણુધર્મોમાં જ સંભવે. જે બ્રહ્મજ્ઞાન મેળવવાને પરિશ્રમ કરે તે બ્રાહ્મણ થવા યોગ્ય છે. એ પ્રયત્ન આજ થશે તો ક્રાઇક દેવસ પણ હિંદુધર્મ એટલે વર્ગુ ધ ને! ઉદાર થશે. સદ્ભાગ્યે આજે એ પ્રયત્ન કરનાર એક નાનકડા વર્ગ મેજૂદ છે. તેથી મારી અલિત શ્રદ્ધા છે કે હિંદુધ ~~ શુદ્ધ સનાતન ધર્મ પા પોતાનું તેજ પ્રગટ કરી જગતને કલ્યાણના માર્ગ બતાવશે. -- મારા હિંદુધ સર્વવ્યાપક છે. તે કાઈ ધમ દ્વેષ નથી કરતે, કાઇની અવગણુના નથી કરતા. ધાં એકબીજામાં ઓતપ્રોત