આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
વર્ણવ્યવસ્થા

પણું વ્યવસ્થા છે. સૌમાં કઇક વિશેષતા જોવામાં આવશે. પણ એક ધમ બીજાના કરતાં ચિયા નથી. બધા ધર્મ એકબીજાની પૂરી કરે છે. આવી મારી માન્યતા હોવાથી કાઈ ધર્મની વિશેષતા ખીજાની પ્રતિકૂલ ન હોય, જગતના સમાન્ય સિદ્ધાંતોની વિરાધી ન હોય. તે દ્રષ્ટિએ વર્ણ ધર્મ તે તપાસતાં તેને મેં કર્યાં છે એ જ અ નીકળી શકે છે, અને હિંદુધી એક વેળા તેનું સ્વેચ્છાએ પાલન કરતા હતા એમ તિહાસ સૂચવે છે. આ વષ્ણુધર્મોનું પાલન ફ્રી સંભવિત કરવા સારુ સૌએ સ્વેચ્છાએ ધર્મ સ્વીકારવાની આવશ્યકતા છે. દ્ર મુખ્યત્વે શારીરિક શ્રમ વડે સેવા કરે છે. આ ધમ' સૌને સુલભ છે. તેથી એ જ બધાંને સારુ શક્ય છે. વળી આજે શુદ્ધને વિષે નીચતાને ભાવ રહ્યો છે. બધા પોતાને શુદ્ધ ગણાવે તેથી ઊઁચનીચભાવ જતો રહે છે. ( કાઈ કહેશે, જો સૌ પોતાને શૂદ્ર ગણાવે તે હિરંજન કેમ નહિ ? ' હું આ આગ્રહના વિરોધ મુદ્દલ ન કરું. પણ ધમાં વર્ણ પાંચ નથી, અને અસ્પૃશ્યતાનો તે નાશ થઈ રહ્યો છે, તેથી શુદ્ર’ શબ્દ વાપરું છું. માલવીયજી મહારાજના અધ્યક્ષપણા નીચે, હિંદુ જાતિને નામે, મુંબઈમાં થયેલી પ્રતિજ્ઞા પછી, જન્મની અસ્પૃશ્યતાને હિંદુધ માં સ્થાન નથી રહ્યું. તેથી વધના પુનરુદ્ધારને સમયે હરિજનમાં સૌની ગણતરી કરવાની વાત અસ્થાને ગણાય. હરિજન અને ખીન્ન સૌદ્ધ થઈ રહીએ તો સહેજે સૌરિના જન થઈ એ. પણ બવા સમજપૂર્વક સેવાધર્મ પાળતા થઈ જાય ને પોતાને શુદ્ધ ગણુાવતા થઈ જાય પછી કાઈ બ્રહ્મવિદ્યા નહિ શીખે એવું તે નહિ જ હોય. પોતપોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે કાઈ થ્રહ્મવિદ્યા શીખશે તે શીખવશે, કાઈ પ્રજાપાલન કરશે, કાઈ દ્રવ્યેાપાન જીએ, પુસ્તકને અંતે પરિશિષ્ટમાં