આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
વર્ણધર્મ

સુખમાં કરશે. સાની રહેણી લગભગ એક હશે. એક કરોડપતિન ઑા ભિખારી એવી સ્થિતિ નહિ રહે. વૈશ્યનું દ્રવ્ય પ્રજાનું ગણાશે. આ ત્રણે શક્તિને ઉપયોગ કેવળ સમાજસેવાને અર્થે થશે. સા શૂદ્ર જ ગણાશે, એટલે ઊંચનીચતાના ભાવ ઢુિં હાય. આમાંથી એની મેળે ધર્મના પુનરુદ્ધાર થશે. વષ્ણુ ધર્મમાં પરપરાને અવકાશ છે જ. તે વિના સુવ્યવસ્થા સભવતી નથી. એટલે વિદ્યા શીખવનારની પ્રજા તે જ ધર્મનું પાલન કરશે. બધા એકાએક બ્રહ્મજ્ઞાની નથી જ થઈ શકતાં. થાય તો કઈ હરકત નથી. અને બ્રહ્મજ્ઞાની થવું એટલે સેવાની પરાકાષ્ઠાએ પહોંચવું. તેમાં અભિમાન કે સ્વા'ની ગંધ સરખી ન ડ્રાય. અને જે આવા બ્રહ્મજ્ઞાનીનો પાક ઠીક પ્રમાણમાં ઊતરે તે ને ત્યારે પાછી વર્ણ વ્યવસ્થા સ્થપાય. હવે રીટીએટીવ્યવહાર વિષે મે માલ. ઉપરના ભાગ જે ખરેખર સમજ્યા હશે તેને સારુ તા ખરું જોતાં બીજાં લખવાપણું નથી રહેતું. કાઈ કાઈની સાથે ટી ખાવા બધાયેલ નથી, પોતાની દીકરી ગમે તેને દેવા બંધાયેલ નથી. તેથી સ્વાભાવિક રીતે સા પાતાના જ જેવા રીરિવાજ અને ટેવાવાળાની સાથે શીએટીવ્યવહાર રાખશે. મેં અત્યારે એક જ વષ્ણુની કલ્પના કરી છે, અને હરિજન તેનાથી બહાર નથી; એટલે અનુકૂળતા પ્રમાણે સા પોતાના સંબંધે શેાધી લેશે અને પોતાના આત્માને સતેષ રહે ત્યાં ખાશે મેસશે, એટલું જ કહેવું બસ છે. આભડછેટ ગયા પછી આ સંબંધે વધારે કહેવાકરવાપણું હાય નહિ. છેવટમાં ઘણી વાર કહેવાયેલું કરી કહી જાઉં. આ વધ્યું વ્યવસ્થાના પ્રશ્નને અસ્પૃશ્યતાનિવારણ સાથે સીધો સંબંધ નથી. અસ્પૃશ્યતાનિવારણુ હિંદુમાત્રને પરમ ધમ છે. તેને સારું હિરેજન- સેવાસધની હસ્તી છે. તેણે તેના ક્ષેત્રની મર્યાદા બાંધી છે. તે મર્યાદા બાંધવામાં મારો મુખ્ય હાય છે