આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
વર્ણવ્યવસ્થા

વધુ વ્યવસ્થા કરી શકે અને વેદશાસ્ત્રોમાં પારગત હેઈન પણ બ્રાહ્મણપ નહિ પ્રાપ્ત કરી શકે. આપના કહેવા પ્રમાણે તે પ્રત્યેક પ્રાણી જન્મથી જ એવું ધન લઈને જન્મે છે કે એ બંધનમાં જ અમુક ક્રમ કરીને એણે સંતુષ્ટ રહેવું જોઈએ, અને એમાં જ એણે મેક્ષિપ્રાપ્તિના પ્રયત્ન કરવા રહ્યો. આ સિદ્ધાંતનું પાષણ ક્તિવાદની હત્યા કરવા બરાબર છે, તથા તિના કાર્ય સ્વાતત્ર્ય અને વિચારવાત ત્ર્યને છીનવી લે છે. “ માનવી ટુળતાએથી ધૃણ આ સસારમાં જાણીબૂજીને વણ વિભાગ રાખવાથી સમય જતાં અતિભદ્રના દેષ અવશ્ય આવી જવાના. આજકાલના શિક્ષણુ અનુસાર તા પ્રત્યેક વ્યક્તિને કર્મ અને વિચારની સ્વતંત્રતા હાવી નઈએ. વ્યક્તિગત સ્વતંત્રતાના આ જ મૂલમત્ર છે. પ્રત્યેક ગ્યક્તિને સસારમાં સેવા અથવા ત્ર્યને નિમિત્તે પેાતાની ઇચ્છાનુસાર કોઈ પણ સુકમ કરવા દેવામાં સમાજ, ધર્મ અથવા કોઈ ક્તિને શો વાંધા હોવા જોઈએ ? પ્રત્યે જીવન ---- પછી અના જન્મ ગમે ત્યાં ક્રમ ન થયેા હેાય ? — જન્મસિદ્ધ અધિકાર છે કે તે જ્ઞાન, શક્તિ, ધન અથવા સેવામાંથી કોઈ પણ એક અથવા ચારેને લઈને સાધે. જીવનની પૂર્ણ તાને માટે ચારે આવશ્યક છે. આ જીવનની પૂર્ણતાને સમજવી અને તેને અનુસરીને કન્ય કરવું. એમાં જ પ્રેમની સાચી સેવા છે. આપ આ ખાબતમાં આપના વિચાર વધારે સ્પષ્ટ કરે તો સારું.” હા; હું જન્મસિદ્ધ વર્ણવિભાગમાં માનું છું. જો એમ ન હોત તો વર્ણવ્યવસ્થામાં જરાય અર્થ ન હાત. તે વર્ણવ્યવસ્થાને કશો ઉપયાગ જ ન રહેત, કવળ શબ્દજાળ રહી જાત. વધુ વિભાગ કાઈ મનુષ્યકૃત યેાજના નથી. એનું મૂળ કુદરતના કહેા કે ઈશ્વરના કાનૂનમાં છે. કાનૂનનું પાલન કરવું ન કરવું મનુષ્યના હાથમાં છે. આ જ કારણથી મનુષ્યના વ્યક્તિત્વને ફથી હાનિ પહોંચતી નથી. ગ્નિ કહે છે કે મારે સ્પર્શ કરા તો દાઝશે. આપણે ગ્નિની વાત ન સાંભળીએ અને વ્યક્તિ- સ્વાતંત્ર્ય સિદ્ધ કરવાને માટે અગ્નિને હાથમાં લઈએ તો આપણે ખચીત દાઝીશું. એવી જ રીતે વર્ણવ્યવસ્થાના નિયમની વાત છે. ઋષિમુનિઓએ તપશ્ચર્યા કરીને પોતાના ધ્યાનમાં જોયું