આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
વર્ણવ્યવસ્થા

ડુબ્યસ્થા ન કરે એવું પણ નથી, પણ ર્પારેચર્યાથી આર્ઝવેક ન મેળવે. આ સરળ સ્વાભાવિક ધર્મનું સૌ પાલન કરે તો, જે ઉપદ્રવ આજે ચાય છે, જે ચડસાચડસી એકબીજાની સાથે થાય છે, ધન એકઠું કરવાને માટે જે હુંસાતુંસી થાય છે, જે જૂઠાણાં થાય છે, જે કલહ, યુદ્ધો મચે છે, એ બધું શાંત થઈ જાય. આ નીતિનું પાલન આખા સસાર કરે કે ન કરે, બધા હિંદુ કરે કે ન કરે, જેટલા કરશે તેટલા લાભ સંસારને થશે. મારે વિશ્વાસ વધતા જાય છે 'ક વષ્ણુ ધર્મથી જ જગતનો ઉદ્ધાર થશે. વણ્ધના સાચા અર્થ સેવાધમ છે, જે કાંઈ કરવામાં આવે તે સેવાભાવથી કરવામાં આવે. સેવામાં સાદાને સ્થાન નથી. હવે વાત રહી શરીરશ્રમની. જ્યાં સુધી હું ગીતા સમાં છું ત્યાં સુધી મને લાગે છે કે, ગીતામાં યજ્ઞના અનેક અર્થે કરવામાં આવ્યા છે, છતાં એમાં શરીરશ્રમ પણ આવી જાય છે. લાક- સગ્રહને માટે શરીરશ્રમ પણ યજ્ઞરૂપે કરવે એ સૌ વર્ષના ધ છે. એ મનમાંથી કાઈ બચી નથી શકતું, કારણકે શરીરશ્રમ વિના શરીરના નિર્વાહ જ અશક્ય છે. જે આ શ્રમરૂપ યજ્ઞ નથી કરતા તે ચારી કરે છે. શરીર્બમ કામ છે. એમ કહેવામાં ધર્મનું અજ્ઞાન રહેલું છે. પરિચયર્લૅના અશરીરશ્રમ નથી. જે મનુષ્ય પોતાનાં વાસણ માંજે છે તે શરીરશ્રમ કરે છે, પરિચર્યા નથી કરત. જે મનુષ્ય આવિકાને કારણે દરવાજા પર બેસીને ચાકા કરે છે તે શરીરશ્રમ નથી કરતા, પણ રિચર્યાં અવશ્ય કરે છે. (૩) ત્રીજા પ્રશ્નના ઉત્તર આપવાની હવે આવશ્યકતા નથી રહેતી. નું જ (૪) આ પ્રશ્ન કરતી વખતે પ્રશ્ન કરનાર ભૂલી ગયા છે કે, મારું કહેવું એવું છે કે આજે વધુ ધના પ્રાયઃ નાશ થઈ ગયા છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાએ ક્યારના પોતાના વર્ષો છેડી દીધા છે, ધર્મ છેડીને અધિકાર લઈ બેઠા છે. દોષ તા થઈ ચૂકેલો છે. ધમ ને સ્વીકાર કરીને વણુ ચુત બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય દોષમુક્ત