આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? વાણિયો કહે : 15% છો ?” કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પડે ?” પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં નદી નપાણી કોયલ કાણી અને વાણિયો દીવાનો.’’ ગોલો તો એટલો બધો મૂંઝાયો કે ઘેર જઈને લમણે હાથ દઈને બેઠો. ત્યાં ગોલી આવી. ગોલી કહે : ગોલારાણા ! આમ મૂંઝવણમાં કેમ બેઠા ગોલો કહે : કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, Alibje Dous Zare YAA INTE પીંપળપાન ખર્યાં ભેંશશીંગ પડયાં ૧૪૯ ગોલો કહે : "કીધાની વાત નથી; જુલમ થઈ ગયો છે !” ગોલી કહે : "કહો તો ખરા ! કાંઈ કીધા વિના ખબર શી listic J}}}]}}? નદી નપાણી કોયલ કાણી વાણીયો દીવાનો અને ગોલો મૂંઝાણો.’’ ગોલી તો ગોલાની દશા જોઈ રોતી રોતી રાણી પાસે