આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૪૦
 

વાર્તાનું શાસ્ત્ર-૧ "Respiration is affected and we breathe rapidly or else the breathe comes slowly. These and other effecs are among the most noticeable results. But besides these there are others. A state of fear may destory the appetite and interfere with indigestion. S Sweat glands may become active and we have the cold perspiration. Organs of excretion are uncontrolled and we may have involuntary urination or defecation. The lachrmal glands may be affected and tears flow." ૪૦ નાનપણમાં ભય ભરેલી વાતો સાંભળવાથી બાળક છેક બીકણ થઈ જાય છે. બીકણ થઈ ગયા પછી તેની કલ્પનામાં જ્યાં ને ત્યાં ભય લાગ્યા કરે છે. બુદ્ધિબળ અને વૈજ્ઞાનિક જ્ઞાનના અભાવના એ દિવસોમાં બાળક એકાદ બળી ગયેલ ઝાડના ઠૂંઠાને ભૂત માની ડરી જાય છે. ગાય, ગધેડો કે લૂગડાંનો ઢગલો, ગમે તે હોય પણ જો તે શું છે તેનો નિર્ણય એકાએક બાળક ન કરી શકે તો તુરત જ તેને ભૂતપ્રેત કે ભયની વસ્તુ માની બેસે છે. ભૂતપ્રેતની વાતો બાળકના બુદ્ધિપ્રદેશમાં કલ્પના જ હોવાથી બાળક ગમે ત્યાં ભૂતપ્રેતને કલ્પી શકે છે. આવે વખતે ગૉડાર્ડ કહે છે તેમ બાળકો ઝાડો-પેશાબ કરી બેસે છે, કે તેનું કાળજું ધબકવા લાગે છે, કે તેનું મોં સુકાઈ જાય છે અથવા આખે શરીરે પરસેવો પરસેવો થઈ જાય છે, શ્વાસ રૂંધાઈ જાય છે, ને ગળામાંથી વાણી નીકળતી નથી. મેં નાનપણમાં ઘણી વાતો સાંભળેલીઃ ભૂતપ્રેત ને રાક્ષસની, સારી અને નરસી. એની સારીમાઠી અસર નાનપણમાં ખૂબ થઈ હતી, અને આજે પણ એની અસરમાંથી હું છેક મુક્ત