૫૮
પીંજર પેસી વીંઝણલો કોણ વાય ! મેનાજી ! તારો પિયુડો પોપટ રાણો વાય, વીંઝણલામાં પીંછલિયાળી ભાત. ગોખે બેસી વીંઝણલો કોણ વાય ! નણદલબાનો વીર વાલોજી મારો વાય, વીંઝણલામાં રામ સીતાજીની ભાત.