આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૌભાગ્ય – પ્રતીક:૧૦૧
 

સૌભાગ્ય-પ્રતીક : ૧૦૧ બ'ગડી ચૂડી ખેડી નથી ને ! અમે સહુજ જૂના જમાનાનાં બહુ હોંશથી એ પહેરતાં ! અમારી માતા । બંગડી વગ રનો અમારો હાય જુએ જ નહિં !... આવા રૂપાળા, સૌન્દર્ય વન અલ કારમાંથી ભલા તમારા અભ્યાસીઓને બેડી દેખાઈ આવી ! અને તે બે પુત્તર વર્ષ ઉપર | રંજન : જુએ ને ! બંગડી—ચૂડી કેવી ગાળાકાર હેાય છે ? બેડી જેવી જ ! હજી એણે પોતાના આકાર બદલ્યો નથી, માતા : આ રમાએ રીસ્ટ-વાયપહેરી છે એ પણ ગાળ છે ! પુરુષો પણ એ પહેરે છે ! જેટલી ગાળ વસ્તુ હોય તેમાં બેડી જોવા જઈશ તા આ દુનિયામાં રહેવાશે નહ ! રમા : એ કેમ, મા ? માતા : આ તમે જ તમારા ભણતરમાંથી કહેા છે ને કે પૃથ્વી ગાળ છે! સૂર્યચંદ્રતા ગાળ દેખાય જ છે ! એ બધા જ ગાળાકારમાં બેડી જોઈએ તે...અમારામાં ભક્તો અને સતા કહે છે તેમ...આ દુનિયામાં જન્મ લેવા એ પણ ખેડીનાં ધન લઈ આવવા જેવું બની રહેશે ! સૌભાગ્ય’ગારમાં નકામાં અંધન ન જોશે. રંજન : મા ! તમે તા જબરાં છે 1 જુનવાણી સ્ત્રીએ મહા જિદ્દી અને જબરી ! માતા : જો ને, દીકરી | પચીસ વર્ષ પછી તને યે એ યુગની છેક- રીએ જુનવાણી જ કહેરો—એની હરકત નહિ, પરંતુ મારુ ચાલે તે તને ચૂડી–ચાંલ્લા વગર મારા ઘરમાં પગ પણ ન મૂકવા દઉં ...પણ અમારી એ જીદ કે જખરાઈ કાં ચાલે છે? રંજન : તમને રાજી કરવા હુ"કદાચ બંગડી પહેરી લૐ’! પરંતુ તમે તા પાછા ચાંલ્લા પણ માગા છે! માતા : એમાં શુ' બગડી ગયું ? આવું સુંદર તારું કપાળ ! ચાંલ્લા વગર કેવુ રસપાટ લાગે છે! આરક્રિયા જેવુ* ! રમા : અમને એ ખરાબ ન લાગતું હેાયતા, મા |