આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૌભાગ્ય – પ્રતીક:૧૦૩
 

સૌભાગ્ય-પ્રતીક ૧૦૩ [ ત્રણે જણ હસે છે...માતા ચાલી જાય છે. ] રમ' : આવ ર્જન | જરા બેસીએ અને ચા પીએ! કેમ તું વ્યય દેખાય છે? રંજન : જો આ કાગળ | રમા : મારાથી ન વંચાય તારા ખાનગી કાગળ ...અને તે એટલી- વાર વાંચ્યા લાગે છે કે એ કાગળ પણ બિચારા ફાટવા આવ્યા છે! કાના હશે. એ હું સમજી ગઈ !...શું લખ્યું છે ? [ અવકાશમાં ગીત સંભળાય છે. ] ગીત એ પ્રાશુપતિનું હૃદય છે! એ આત્મના ભવના નર્યા, એ ભવનમાં વસતી નિરતર સુંદરીથી છે ભર્યાં. એ વાદળી ઝરતી અલૌકિક જલ-કિરણ શી ફફ! એ સેર કેરા ઇન્દ્રધનુમાં રાજતી પ્રિય જળહળે ! ] રંજન : સંભળાયુ કાંઈ, ગીત, રમા ? રમા : એક કાગળના ટુકડા ! એમાં તે શી શી કલ્પના ઊભી કરી છે? 'જન : એ કાગળના ટુકડા નથી; એ હૃદયના ટુકડા છે ! રમા : કાના હૃદયના ? રંજન : કાનાં...તે તું સમજી જા ને! કાના તે એના ! અને મારા ! રમા : કયારની યે સમજી ગઈ હ્યુ! એક કાગળના ટુકડા ! લાવ, ફાડી નાખવા છે ? રજન : ના રે ના ! એ તે જિંદગીભર સંઘરી રાખવાને! રમા એમ ? એની એવડી કિંમત વધી ગઈ ? બે આનાના કાગળની ? રંજન : બે લાખ રૂપિયા કાઈ આપે તા એ પત્ર ફાડવા દઉં…