આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ્:૩૩
 

ઋામિ ભિખ્ખુ : સુષ્મ શર ધર્મ શળ, ઝામિ ગળ સ્થાનિ મય સુહાસિનીમ : ૩૩ [ મુસાફર અને ભિખ્ખું પ્રવેશ કરે છે – બાલતાં બેલનાં ભિખ્ખુ આસન પાથરી ધ્યાનમાં બેસે છે. ] મુસાફર : અરે ભિખ્ખુ ! ભાગ ! મિલીન્દના ઘેાડાના ડાબલો સંભ ળાય છે. ભિખ્ખુ : હું શા માટે ભાગું ? મુસાફર : માતથી બચવા ! ભિખ્ખુ : માતથી બચેલા કાઈ માનવી દેખીશ ત્યારે હું ભાગીરા ! હિંદવાસીને ભાગવાની ટેવ ન પડવી જોઈએ. [ મુસાફરી દાડી જાય છે. સાથે જ મિલીન્દ તલવાર લઈ આવે છે. ભિખ્ખુ આંખ મી…ચી ધ્યાનમગ્ન રહે છે. ] મિલીન્દ : અરે એ ! અહીંથી કાણુ ગયુ હમણાં ?... બાલતા નથી ? ...અટક ઝએ કરી નાખીશ. [ ભિખ્ખુને હલાવી નાખે છે. સ્મિતભર્યા નયને ભિખ્ખુ સામે જુએ છે. ] મેાતના ડર નથી શુ ભિખ્ખુ : ના. અને હશે તા ય તારા કરતાં વધારે નહિ ! મિલીન્દ : મને તું એળખે છે, મિલીન્દને ? ભિખ્ખુ નહિ. એના કરતાં વધારે સારુ એળખવાનુ’ ખીજુ ઘણુ' છે ! મિલીન્ક : એમ ? સાંભળ. મને બરાબર પિછાની લે. હ. મહારાજ મિલીન્દ ! મધ્ય એશિયાથી દશે દેશ સર કરતા આવ્યા ! વી ૩