આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સુહાસિનીમ્:૩૭
 

સુહાસિનીમ્ : ૩૭ તારુ સ્મિત એઈએ; સ્વયં સેવેકા : ન સમજાયું | અમારે તા, મા સુહાસ જોઈએ. હિંદમાતા : ગાંધીના ઉપવાસ યાદ આવે છે? હિંમરના ૩પ વાસીઓનું પ્રદાન હતું. ગાંધીનુ કૌપીન યાદ આવે છે? હિંદભરનાં નવમાનો. એ ધ્વજ | હા, હું જરૂર કહીશ, જે ક્ષણે હિંદભરમાં એકે માનવી વસ્ત્ર વિહીન નહિ ડાય 1... અને હશે તે। પાતાને ભારતનો રાજ્યકર્તા માનતા સત્તાધીશ સમૂહ ભૂખ્યાં સાથે ઉપવાસ કરતા હશે. ધર વિહેણાં સાથે ખુલ્લા આકાશ નીચે સૂતા હશે, અને વસ્ત્ર વિહેણાંને સાથ આપવા કૌપીન પહેરતા હશે ! સહુ : મા । અમે મથીએ । કાળાંબજારને તાળાં વાસીએ ! ગાદી ખુરશી ખસેડીએ | ઉપવાસ આદરીએ । પણ એક સ્મિત... અમને સ્ફુરણા અને શક્તિ મળશે 1 [હિંદમાતા આછું સ્મિત કરે છે. સહુ ગાય છે ]

સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્ સુખદામ્ વરદામ્ માતરમ્ વંદેમાતરમ્ |