આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬:વિદેહી
 

૪૬ : વિદેહી ઝડપે મેાકલતા હતા, ૩ સૈન્યમાં એક વરીની પણ ખાટ જણાઈ નથી. સત્ત્વ : શુ બળવાન છે તમે દેવતાઓ ! અને દેવતા બલવાન ન હેાય તા બીજુ કાણુ ઢાય ? ઇન્દ્ર : તે...આપ કાંઈ માગવા માટે તા નથી આવ્યા ને? સત્ત્વ : એમ પણ હોય, યાચનાની ઇચ્છા છે ખરી. ઇન્દ્ર : તા ડુ” કુબેરને આજ્ઞા કરું છું.… સત્ત્વ : નહિ, નહિ, દેવેન્દ્ર | હું તા અહીં જ માગવાના અને અહીં જ મેળવવાના ! એટલી કૃપા જરૂર થાય ! મરુત : આખી ઇન્દ્રપુરીને હલાવી મૂકી !...શી ખબર કે એ તા માત્ર બિહામણેા માગણ છે? શું માગવુ છે ?...ચાલે, ખાલી ાએ જલદી. હવે અમને ફુરસદ નથી... ઉત્સવની વાતમાંથી ! સત્ત્વ : હું જાહેરમાં નહિં માગુ.મારી પાસે પધારે...જે દેવ મારી સામે–પાસે આવી ઊભા રહેશે. તેમની પાસે માગીશ. [ કાઈ દેવ પાસે આવતા નથી, પરંતુ પરસ્પર સામે જુએ છે. સત્ત્વ ભયંકર રીતે ખડખડાટ હસી પડે છે. ] બલવાન દેવેશને શું મારા ભય લાગે છે? પેાતાના સામર્થ્યથી દાનવાનાં દળ દળનારને ડરશે ? આવા ! પધારા એકાદ દેવ મારી પાસે. મારી માગણી અતિ અલ્પ છે, તુચ્છ છે. મરુત : ભય ? દેવાને ભય ? વિજેતા દેવને ડર હૈાય? હું આગળ આવું છું. [ મરુત આગળ આવી સત્ત્વ પાસે જાય છે. ] સત્ત્વ ઃ પધારો મરુત દેવ !... આપની એક કરતા પર્વત હાલી- ટાલી જાય છે. મને વિશ્વાસ છે કે આપ માÎ માગણી પૂરી પાડશે જ,