આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:વિદેહી
 

પ૦ : વિદેહી [ કુબેર તુલા ઉંચડે છે. તખલાંવાળ પલ્લુ’નીચ અને નીચુ જ રહે છે. વાટી પી પાવાનો ખાસ, કઇડનો હાર, નડિત ક્રમબદ અને અંતે પોતાનો સમે મત મુગટ પીસી પલામાં મૂકી દે છે. છતાં તણખલાવાળ લ ચું થતું નથી. કુબેરના ડ્રાથમાંથી તુલા પડી જાય છે અને કુબેરપાડે પગે પાતાના સ્થાન તરફ જાય છે. ] કુબેર : કાંઈ કૌતુક છે...દેવતાની શક્તિ બહારનુ" ! સન્ન : મારી એક પણ માગણી સ્વના દેવતા પૂરી નહે કરે વાર, છેલ્લી વિનંતી કરી લઉં. દેવરાજ ઇન્દ્ર! આપ જરા આગળ આવે. મારી સામે ઊભા રહે અને બીજું કાંઈ ન કરરો...આટલાં તણખલાંને જરા તાડી આપા ને | ... [ઇન્દ્ર એક ક્ષણ માટે આગળ પગલું ભરે છે અને અટકી જાય છે. ] અટકા નહિ, દેવરાજ ! આપની ઇચ્છા હૈોય તે વ પણ વાપરી શકરો, આ તણખલાંને તાડવા માટે. [ઇન્દ્ર અટકી રહે છે. આખી સભા દેવના પ દેવ ઇન્દ્રને થયેલા આાનથી ચકી જાય છે. એમ ? દેવના પણ દેવ મારી માગણી મજૂર હું રાખે અને મારી માગણી કેટલી અલ્પ ! એક તણખલું હલાવવાની ! એક તણખલું બાળવાની ! એક તણખલું તાળવાની ! અરે, વજ્ર વડે એ તણખાને તોડવાની ! અને તે મહાસમર્થ તૈય તાએ બાગળ ! મરુત્ત, અયન, કુબેર અને ઇન્દ્ર સમક્ષ ! અરે, એ ચારમાંથી કોઈ એક વનડીને તે વિરામ આપો ! ન્ય હતું. જે હા તે! મને આળખવાની જરૂર પશુ નથી.