આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
“સ્વર્ગ—તરણાંને તોલે” :૫૧
 

“સ્વગ તરણાંને તાત્રે ’’ : ૫૧ તો નમ્રમા નમ્ર તણખલાંના સાથી બન્યો છું, પરંતુ આપ તેા સ્વર્ગોના સમથ દેવડા ! દાનવા ઉપર મહાવિજય મેળ- વનાર ! ભલે ! આપ આપના સામર્થ્ય ના વિજયના ઉત્સવ ઊજવા ! પરંતુ હું તો એક સત્ય જોઈને જાઉં છું : સ્વના દેવા એક તણખલું હલાવી શકતા નથી, બાળી શકતા નથી, તાળી શકતા નથી, કે તાડી શકતા નથી. આપના સામર્થ્ય ના, આપના વિજયના ઉત્સવ સફળ થાઓ. આપની ઉત્સવ-યેાજના હવે ન અટકાવશે . [ સત્ત્વ જવા માંડે છે. જતાં જતાં ભયંકર હાસ્ય સંભળાય છે. ] તણખલું પણ ન તાડી શકતા દેવ વિજયાત્સવ ઊજવે છે. હા...હા...હા... [ સદેવાના મુખ ઉપર મૂંઝવણુ દેખાય છે. ] મને ભાસ થાય છે ! જે પરમતત્ત્વ—પરમસત્ત્વની ઇચ્છા વગર શક્તિમાનની રાક્તિ અને દેવાની દિવ્યતા પણ નિષ્ફળ નીવડે છે, એ પરમતત્ત્વ આપને નદીધાં! સામર્થ્યનું અભિમાન અને વિજયના ગવ દેવની દિવ્યતાને પણ કી નિષ્ફળ બનાવે છે, એનું પ્રત્યેનદન આપણને થયું. સામર્થ્ય આપણું નહિ, એ પરમ તત્ત્વનું ! વિજય આપણે ન હેાય,પ્રભુના જ હોય. આપણા સામર્થ્યને નહિ, આપણા વિજયના નહિ, પરંતુ પ્રભુના સામર્થ્યના—પ્રભુના વિજયના ઉત્સવ ઊજવીએ. [ અવકાશમાંથી શબ્દ સંભળાય છે. ] યજૂથર્ વિભૂતિમસ્સવ શ્રીમતુર્નિતમેય વા નાફેવવચ્છ રવ મમ તેનેશ સમક્ ॥