આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮:વિદેહી
 

૬૮ : વિદેહી જસિંહુ : હં! મા પાવાપતિ જયસિંહુ જાતે જ ! કાલિકા : (સહજ ઉમ્રતાથી) છેડે મૂકી દે। રાજન ! હું કાણું છું એ જાણે! છે ? હુ* કાલિકા જયસિંહ : એ તેા શિખરે બિરાજે છે... કાલિકા : પ્રત્યેક સી પરપુરુષ સામે કાલિકા બની શકે છે. જયસિંહ : સુંદરી ! તુ' કાલિકા હૈ। તે મારા ઉપર પ્રસન્ન થા. કાલિકા : વીર પુરુષો ઉપર હું સદા ય પ્રસન્ન રહું છું.... જયસિંહ : મને વર આપ. કાલિકા : રાજવી સરખા માગનાર હેાય તે હું વરદાન જરૂર આપું. માગી લે, રાજન ! માંઘી ક્ષણ છે...માગી લે...તને શામે એવું કાંઈક... ] [ક્ષણભર શાંતિ વ્યાપે છે...આછું ગીત સસ્તંભળાય છે : “ માગું માગું એટલું વરદાન કે મહાલે પધારો રે લાલ.”] હ : શરદના ચંદ્ર ખીલી આ પહાડની વ કાશને પણ વિશ્વનું કાઈ અવનવુ. પુષ્પ રૂપ અપી રહ્યો છે...એ ક્ષણે એટલુ જ વરદાન માગુ' : સુદરી ! મહેાલે પધારો! અવકાશ પણ એ જ...મારા હૃદયની વાંછના ગાઈ રહ્યું છે ! જયસિં [વાઘના એક અવાજ અને વાતાવરણ આખું ય આ વરદાનથી ચમકીને જાણે ગાઈ ઊઠતું હાય એમ ગીત સંભળાય છે : ] “ફૂટ ફૂટ પાવાના રાજન્ કે આ શું માગયુ' રે લેાલ, માગ માગ ગુજરાત સરખી ગાદી કે ભાદર બેસણાં રે લાલ.’’ ] કાલિકા : ફટ ફટ ! પાવાપતિ ! આ શું માગ્યું ? તારા સરખા વીર તા ગુજરાતની ગાદી માગે! દખ્ખણુના કિલ્લેબંદી પહાડ માગે ! ઘેાડાની ઘેાડાર, ઝૂલના હસ્તી માગે ! અરે હજી યે માગી લે