આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સર્પ-દંશ વસ્તુ પાંડવેાની રાજગાદીએ આવનાર અર્જુનપુત્ર અભિમન્યુના દીકરા પરીક્ષિતને શમીક ઋષિના પુત્રે શાપ આપ્યો : ‘ મારા પિતાને ગળે મરેલા સર્પ ભરવાની રમત કરનાર પરીક્ષિતને તક્ષક નાગ સાતમે દિવસે ડસશે અને તેનું મૃત્યુ થશે.’ પરીક્ષિતે આ વાત સાંભળી, તેને વિરાગ આવ્યા. ગંગાતટે અનશનત્રત લઈ તે બેઠે; જ્યાં શુકદેવે તેને ભાગવતની કથા સંભળાવી મૃત્યુભયથી દૂર કર્યાં. છતાં, અત્યંત કાળજી લેવાં છતાં–પરીક્ષિતનું મૃત્યુ સર્પદ શથી થયું, અને તે અંગે તેના પુત્ર જનમેજયે સર્પ સત્રની પ્રતિજ્ઞા પણ લીધી. નાગ ખરેખર કાઈ માનવતિ હોય અને આ સાથે ઘ માં આવતી હાય અને મૈત્રી પણ રાખતી હોય એવા ભણકાર સ'ભળાય છે. સર્પ-નાગ સરખાં તેમનાં હિથયારા પણ હાય,