આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

} એમ.એ.બનાકે કયાં મેરી મિટ્ટિ ખરાબ કી? આ વાર્તામાં એમ. એ. ની પરીક્ષામાં પાસ થયેલો અને તેમાં પોતાની જાતને રદ કરનાર માણેકચંદ નામના વિદ્યાર્થીની હકીકત છે. તે પછી તે એક પારસીની પેઢીમાં રહે છે, અને ત્યાં આગળ જતાં તેની કેવી ઉન્નતિ થાય છે તે દર્શાવ્યું છે. તે ઉપરાંત હિન્દુ સમાજના કેટલાક મગાડાનું પણ દર્શન કરાવેલું છે. વાર્તા લોકપ્રિય થઇ પડેલી છે. હીં. ૨-૦-• . ખ. ૬. ૦ાા. વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ આ એક મુસલમાન સંસારની સત્ય ધટનાપૂર્ણ સામાજિક નવલકથા છે તેની રચના હકીકત એટલી રસપૂર્ણ છે કે એકવાર એક પાનું વાંચતાં બીજું પાનું અને બીજું પાનું વાંચતાં ત્રીજું, એમ મેહ વધતો જાય તેવી વાના છે. વિલાયતનું અનુકરણ કરવા જતાં કેટલીક નુકસાની થાય છે તે અામાં સારી રીતે દર્શાવ્યું છે, કીં. રૂ. ૩-૦-૦. ટપાલ ખર્ચ ૦-૮-૦. સંદિગ્ધ સંસાર અથવા સાધુ કે શયતાન આ વાતમા આપણા કેટલાક થઈ બેઠેલ ધમૉચાર્યોની પણ ઉપાડી પાડવામાં આવી છે. ટાલીઆ ગેપાળના કાવાદાવા અને તેને આખરે . થવલે ફેજ વાંચતાં વાંચનારને કેટલાક પોતાના અનુભવના વિષયે તેમાં નજરે જોયેલા જણાશે. અને વાર્તાની રહસ્યમય સત્ય ધટના પોતાની નજર આગળ બનેલી લાગશે. હીં. રૂ ૩-૦-૦, ટપાલ ખર્ચે ૦-૮-૦ ત-પ્રાણઃ-u-ugu નવા જમાને, અમૃત કે ઝેર ? આ વાર્તામાં ચાલુ જમાનાની એક સંયમિમી સમય કષા છે. ઉપરથી દેખાતી અમૃતમય છ'દગીમાં કેાઈ કેાઈ વાર ઝેર કયાં રહે છે તે સૂક્ષમતાથી વાંચનારને દર્શાવ્યું છે. વાત અદ્ભુત અને રસિક છે. કીં. રૂ. ૪-૦-ક ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ સાસુન બિલ્ડીંગ, એલ્ફીન્ટન શા'લ, કોટ, મુંબઈ