તુજ સમ નથી ક્યાંય જગતમાં પ્રિયજનના આ વિધ પ્રેમ; તુજ ચરણો ચાંપી હૃદયમાં જીવવાની હરદમ નેમ : હું જનમ જનમ અહીં મરું – મુક્તિ અન્ય ક્યાં હોય? સહુ દેશ તણી મહારાણી મુજ માભૂમિ તુલ્ય કો ન્હોય.