હરિ કેરાં તેડાં અમને – આવી છે વધામણી રે, દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી; હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં ! રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી ! — સો સો રે સલામુંo