જરીક જરીક ડગ માંડતાં મારી જનનીને ના વળે જંપ; આવો, વિપ્લવ ! આવો જ્વાલામુખી ! આવો, રૂડા ભૂમિકમ્પ રે : ભેદો જીર્ણતા-દારુણ થંભ. — મારી૦