શ્રીમંતો સ્ત્રીઓ વ્હેમીઓના બનેલા ઊભા – જો ! અમારા અડગ કોટકિલ્લા; વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા : અમે શત્રુઓ બુદ્ધિના સત્યના – અચલ થાંભલા દેશદાસત્વના.