મન રે ! પરસિ હરિ કે ચરન
મીરાંબાઈ

૭૮

રાગ તોડી - તાલ તેવરા

મન રે ! પરસ હરિ કે ચરન.
સુભગ સીતલ કમલ-કોમલ, ત્રિવિધ જ્વાલા-હરન;
જિન ચરન પ્રહ્લાદ પરસે, ઇન્દ્ર પદવી ધરન;
જિન ચરન ધ્રુવ અટલ કીન્હો, રાખી અપને સરન;
જિન ચરન બ્રહ્માંડ ભેટ્યો, નખ સિખૌ શ્રીભરન.
જિન ચરન પ્રભુ પરસિ લીન્હેં, તરી ગૌતમ-ધરન;
જિન ચરન કાલીનાગ નાથ્યો, ગોપલીલા કરન.
જિન ચરન ધાર્યો ગોવર્ધન, ગરબ મઘવા હરન;
દાસી મીરાં લાલ ગિરિધર, અગમ તારન-તરન.

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

મન રે ! પરસિ હરિ કે ચરન.