મોરલી વાગી
મોરલી વાગી મીરાંબાઈ |
મોરલી વાગી
મોરલી વાગી.
ભરનિદ્રામાં હું રે સૂતી'તી, ઝબકીને જોવા જાગી.
વૃન્દાવનને મારગ જાતાં સામો મળ્યા સોહાગી.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ લેહ લાગી.
મોરલી વાગી મીરાંબાઈ