યોદ્ધો નર્મદ
યોદ્ધો
(પદ)
આહા કેવાં યશગીત ગવાએ, જોદ્ધો રણે લડતો પડી જાએ. ટેક. લાંબો ચતોપાટ એ પડ્યો શોભે, વ્યે છાતી ઘાએ કપાળ તો જોભે. - આહા૦ શોક ઘણો થ્યા એ પડવાથી' સહુને ઉત્તેજન મળતૂં એનાથી. - આહા૦ '*-*-*-* ભણી ગની નર્મદ શૂરવીર થાજે, જસ પીઇ સંતતીને પછી પાજે. - આહા૦