← કડવું ૬ રણયજ્ઞ
કડવું ૭
પ્રેમાનંદ
કડવું ૮ →


કડવું ૭ મું

દુહો.

રાક્ષસ કટક સૌ સજ થયું, વહ્યા નિશાને ઘાયરે; બોલ્યાં રાણી મંદોદરી, કરી વિનતી રાવણ રાયરે.

રાગ મેવાડો.

આજનો દા’ડો લાગે ધુંધળો, દીસે ઝાંખો દિનકર દેવ, હોરાણાજી;
ત્રિભુવન નાથ ના દુભીએ, જેની બ્રહ્મા શંકર કરે સેવ, હોરાણાજી. આજનો. ૧
દિશા ચારે દીસે ધુંધળી, કાંઈ શુકન માઠેરા થાય. હોરાણાજી.
કાંઇ ફાલુ બોલેરે બિહામણી, રૂએે વાયસ સ્વાનને ગાય, હોરાણાજી. આજનો. ૨
ગઇ રાતે સ્વપ્ન મેં પામિયું, દીઠું દારૂણ કહ્યું ક્યમ જાય, હોરાણાજી.
સમુદ્ર સુકા રૂધિર સરિતા ભરી, લંકામાં લાગીછે લાય, હોરાણાજી. આજનો. ૩
લાખ લાખ રાણી તમારડી, બીજો વહુ બેટીનો સાથ, હોરાણાજી.
કેશ વિના દિઠી મુસ્તક બોડલાં, ચુડલા વિના દીઠા હાથ, હોરાણાજી. આજનો. ૪
રાણા તમે કાળાં પટકુળ પે’રિયાં, કંઠે કરેણાના હાર, હારાણાજી;
દક્ષણુ દિશાએ તમે સંચર્ય, ઉંટ ઉપર થઇઅશ્વાર, હારાણાજી. આજના, પ
રામજી પાધરે નવગ્રહ પાધરા, રામજી વાંકે વાંકે સંસાર, હારાણાજી;
પાધરા વિભિષણ જે તે વાંકા થયા, આજ ગઇતમારી સહુવાર, હેારાણાજી..
થયા વાંકા તેત્રીશ કાઢિ દેવતા, લીધા વાનરના અવતાર, હેારાણાજી;
વાંકા વાંકે લક્ષ્મણ કાપીયા, છે ધરાધર ખળભંડાર, હારાજ આજના, ૭
વાં વાંકેઃ રઘુપતિ આવિયા, તૈયું ત્રંબક તરણા સમાન, હારાણા;
ધણા વાંકારે મરીચિ મારયા, કરશુ રામનું ઉતાર્યું ‘માન, હારાણુ જી. આજનો ૮

વાંકા વાંકાસમ તાડ વેધિયા, મા વાંકા વાનર સ્વાલ, હારાણાજી;
વાંકા ને બાંધ્યારે સમુદ્ર રામે, તમેા ખાંધા રરસ્તા પે'લી પાળ, હૈારાણાજી. આ
વાંકેરે અંગદ આંદાં વિયે, ક્રાધી બળબુધને ધામ, હારાણા;
વાંકા વાંકારે હનુમંત હાથિયો, લટકૅ લગાડવુ લંકા ગામ,હારાણાજી, આજને,૧૦
વાંકું છત્ર તમારૂં છેદીઉં, વાંકાં છે રામજીનાં ભાણુ, હારાણા;
વાંકી સૂ રાણા ન ભરાડોએ, નવ કીજે પેાતાનાં વખાણુ, હારાણાજી. આ. ૧૧
જવાંકી વેળારે વા'લુ કાનથી, સૈ સુખસમે સાથી થાય, હારાણાજી,
હડ મૂકીને આપા જાનકી, નમેા જઇ રામજીને પાય, હારાણાજી. આજના, ૧૨

વલણ.

પાય લાગા શ્રી રામજીને, આવ્યું મૃત્યુ પાછું જાયરે;
ચન સુણી સતિ નાનું, શુ ખેલ્યે રાવણ રાય. ૧૩