લાડીલા માને વહાલા લાગો
લાડીલા માને વહાલા લાગો પ્રેમાનંદ સ્વામી |
પદ ૫૧૯ મું - રાગ બીહાગ
લાડીલા માને વહાલા લાગો રાજ ટેક
દેખી બદન થારો રાજ રસિયા, મારો દુઃખ સંકટ દૂર ભાગો... લાડીલા ૧
વા'લા લાગો છો રાજ રસિયા, થાને નિરખી નેણાં ઠરે છે,
કેસરિયા થાકે પાછે પાછે, પ્રાણ અમારા ફરે છે... લાડીલા ૨
નિરખી ચલની મધુરી મીઠી, બોલની ચતુર ચિતવની ચારું,
કહા કરું બિધિ એક પ્રાણ દિયો, કોટિ પ્રાણ લે વારું... લાડીલા ૩
અતિ ચંચલ નિશ્ચલ હોય સેવત, શ્રી થારા ચરન વિહારી,
પ્રેમાનંદરા નાથજી થે માને, દુર્લભ દેવ મુરારી... લાડીલા ૪
અન્ય સંસ્કરણ
ફેરફાર કરો
લાડીલા માને વહાલા લાગો રાજ ટેક
દેખી બદન થારો રાજ રસિયા,
મારો દુઃખ સંકટ દૂર ભાગો... લાડીલા ૧
વા'લા લાગો છો રાજ રસિયા,
થાને નિરખી નેણાં ઠરે છે,
કેસરિયા થાકે પાછે પાછે,
પ્રાણ અમારા ફરે છે... લાડીલા ૨
નિરખી ચલની મધુરી મીઠી,
બોલની ચતુર ચિતવની ચારું,
કહા કરું બિધિ એક પ્રાણ દિયો,
કોટિ પ્રાણ લે વારું... લાડીલા ૩
અતિ ચંચલ નિશ્ચલ હોય સેવત,
શ્રી થારા ચરન વિહારી,
પ્રેમાનંદરા નાથજી થે માને,
દુર્લભ દેવ મુરારી... લાડીલા ૪