વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું
અંગ્રેજી કિબોર્ડનો ઉપયોગ કરીને ગુજરાતી લિપ્યાંતરણ કેવી રીતે કરવું તે અહિં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે. નીચેના કોષ્ટકોમાં અંગ્રેજી મૂળાક્ષરોની સામે ગુજરાતી મૂળાક્ષરો કે સંજ્ઞાઓ આપી છે. જે તે ગુજરાતી અક્ષર કે સંજ્ઞા લખવા માટે તેની સામે રહેલા અંગ્રેજી અક્ષરની કળ (key) વાપરવાથી તે અક્ષર છપાશે. પાનાનાં અંતે અમુક વિશિષ્ટ ઉદાહરણો આપીને સામાન્ય શબ્દો કેવી રીતે ટાઈપ કરવા તે પણ સમજાવ્યું છે. મોટા ભાગના શબ્દોની સમજ આપી હોવા છતાં શક્ય છે કે કાળક્રમે કોઈક શબ્દ ટાઈપ કરવામાં અસ્પષ્ટતા હોય. તેવે સમયે ચર્ચાનાં પાને જઈ તે પ્રશ્ન પુછવો, સક્રિય સભ્યોમાંથી કોઈક માર્ગદર્શન કરશે.
સ્વર
ફેરફાર કરોyou type | you get | sign |
---|---|---|
a | અ | ્ |
aa | આ | ા |
i | ઇ | િ |
I | ઈ | ી |
u | ઉ | ુ |
U | ઊ | ૂ |
e | એ | ે |
ai | ઐ | ૈ |
o | ઓ | ો |
au | ઔ | ૌ |
aM | અં | ં |
aH | અઃ | ઃ |
aM^ | અઁ | ઁ |
E | ઍ | ૅ |
O | ઑ | ૉ |
R | ઋ | ૃ |
વ્યંજન
ફેરફાર કરોસ્પર્શ | અનુનાસિક | અંત:સ્થ | ઉષ્માન્ | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અઘોષ | ઘોષ | ||||||||||||||||||||
અલ્પપ્રાણ | મહાપ્રાણ | અલ્પપ્રાણ | મહાપ્રાણ | ||||||||||||||||||
કંઠ્ય | ક | ka | kə | ખ | kha | khə | ગ | ga | ɡə | ઘ | gha | ɡɦə | ઙ | Ga | ŋə | ||||||
તાલવ્ય | ચ | ca | tʃə | છ | Ca/cha | tʃhə | જ | ja | dʒə | ઝ | jha/za | dʒɦə | ઞ | Ya | ɲə | ય | ya | jə | શ | sha | ʃə |
મૂર્ધન્ય | ટ | Ta | ʈə | ઠ | Tha | ʈhə | ડ | Da | ɖə | ઢ | Dha | ɖɦə | ણ | Na | ɳə | ર | Ra | ɾə | ષ | Sa | |
દંત્ય | ત | ta | t̪ə | થ | tha | t̪hə | દ | da | d̪ə | ધ | dha | d̪ɦə | ન | na | nə | લ | la | lə | સ | sa | sə |
ઓષ્ઠ્ય | પ | pa | pə | ફ | fa/pha | phə | બ | ba | bə | ભ | bha | bɦə | મ | ma | mə | વ | va/wa | ʋə |
કંઠસ્થાનીય | હ | ha | ɦə |
---|---|---|---|
મૂર્ધન્ય | ળ | La | ɭə |
ક્ષ | xa | kʃə | |
જ્ઞ | jna | ɡnə |
આંકડા
ફેરફાર કરો
- ૧ = 1
- ૨ = 2
- ૩ = 3
- ૪ = 4
- ૫ = 5
- ૬ = 6
- ૭ = 7
- ૮ = 8
- ૯ = 9
- ૦ = 0
વિશેષ ચિહ્નો
ફેરફાર કરોઅસંધક/અયોજક | ખોડાક્ષરોને જોડવા માટે | ` | |
---|---|---|---|
ચંદ્રબિંદુ | ચંદ્રબિંદુ | ઁ | M^ |
નુક્ત | હિંદી કે ઊર્દુ ઉચ્ચાર દર્શાવવા | ઼ | J |
દંડ | સંસ્કૃત શ્લોકને અંતે કે હિંદી પૂર્ણવિરામ | । | K |
ઉદાહરણ
ફેરફાર કરોબારાખડી
ફેરફાર કરો
- ક્ = k
- ક = ka
- કા = kaa or kA
- કિ = ki
- કી = kii or kI or kee
- કુ = ku
- કૂ = kU or koo
- કે = ke
- કૈ = kai
- કો = ko
- કૌ = kau
- કં = kaM or kM
- કઃ = kaH
- કૃ = kR
- કૅ = kE
- કૉ = kO
અન્ય
ફેરફાર કરોઆ લખવા | આમ ટાઇપ કરો | આ લખવા | આમ ટાઇપ કરો | |
---|---|---|---|---|
ૐ | OM | ઋષિ | RSi | |
કક્કો | kakko | કૃષિ | kRSi | |
કીડી | kIDI/keeDee | યજ્ઞમંડળ | yajnamaMDaLa | |
કૃત્રિમ | kRtrima | સદ્ભાવ | sad`bhaava | |
કશ્ચિત | kashcita | ઉદ્ભવ | udbhava | |
કૈંદ્રિક | kaiMdrika | અધ્ધર | adhdhara | |
કર્ણ | karNa | ઉદ્ધવ | uddhava | |
પહાડ઼ | pahaaDaJ | અઁબર | aM^bara |