વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ/આયોજન
સામાન્ય માહિતી | સામાન્ય ચર્ચા | કાર્યક્રમ | સંયોજકો | હું પણ ઉપસ્થિત રહીશ | આયોજન અને સહકાર | અન્ય |
હાલમાં સુઝે એટલા કામોની યાદિ નીચે તૈયાર કરી છે. ભાગ લેનારા મિત્રો જો આમાંથી કોઈ કામમાં સહભાગી બની શકે તેમ હોય તો જે તે કામની સામે પોતાનું નામ (સભ્યનામ સાથે) નોંધાવે. આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે, ઝાઝા હાથ રળીયામણા. અને હા, આ આખો જ કાર્યક્રમ સ્વૈચ્છિક ધોરણે થઈ રહ્યો છે, એટલે સૌ પોતાનાથી બનતી મદદ કરે અને અપેક્ષાઓનું ધોરણ નીચું રાખે તો મૂખ્ય આયોજકોને મદદ થશે.
નીચે જણાવેલા કાર્યો ઉપરાંત કોઈ કાર્યો યાદ આવે તો તે ઉમેરવાની છૂટ છે.
- રૂપાયતન સંસ્થામાં આમંત્રિતો માટે બેસવાની તથા અન્ય વ્યવસ્થા
- બહારગામથી આવતા વિકિમિત્રો અને અન્ય મહેમાનોનું સ્વાગત, સ્થાનિક યાતાયાત, ઉતારાની સગવડ --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન
- કાર્યક્રમ સંચાલન
- ચા-નાસ્તાની સગવડ
- કેક
- મૂખ્ય કાર્યક્રમ પત્યા પછીના કાર્યક્રમો
- અન્ય કોઈ પણ પ્રકારની મદદ
નોંધ
ફેરફાર કરો- ઉપરોક્ત મેં નોંધાવેલા વિષયોપરાંત અન્ય જે પણ સેવાકાર્ય સોંપવામાં આવશે તે --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન
it is pleasure of junagadh - Rupayatan us to have this opportunity