મારા એક મિત્રનું પુસ્તક અહીં પ્રકાશિત કરવું છે. તે આપનો સંપર્ક કરવા અ-સમર્થ છે. મહોરાં નામક વાર્તાસંગ્રહ ચાર-પાંચ વર્ષ અગાઉ જાતે પ્રકાશિત કર્યો હતો. હવે કોપીરાઇટ છોડીને અહીં પ્રકાશિત કરવાની ઇચ્છા છે. સંપર્ક કરો, ajitmakw@gmail.com

પ્રત્યુત્તર ઈમેલ કરવામાં આવ્યો છે. --સુશાંત સાવલા ૨૧:૦૦, ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ (IST)