કંકાવટી/મંડળ ૨/૨૫. ધર્મરાજાનું વ્રત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = કંકાવટી | author = ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૧૦:
}}
 
[<small>ખીસર (મકરસક્રાંતિ)ના દિવસથી આ વ્રત કરાય છે. હોંકારો દેનાર, પ્રત્યેક વાક્યના વિરામે 'ધરમ રાજા' 'ધરમ રાજા' કહે છે. છ મહિના સુધી નાહીધોઈને વાર્તા કહેવાય છે.</small>]
zzz
 
'''એ'''ક રાજાની કુંવરી હતાં.
 
::એનાં મરતક આવ્યાં.
 
::મરીને એ તો ધરમ રાજાના દરબારમાં ગયાં.
 
::ધરમરાજા ! ધરમરાજા ! લેખાં લ્યો.
 
::લેખાં લેવાય નહિ, કે' છે.
 
::અરે મહારાજ ! વ્રત કર્યાં વરતુલા કર્યાં,
 
::ધરમ કર્યું, નીમ કર્યું;
 
::માટે લેખાં લ્યો ને લ્યો.
 
::સંધાં વ્રત કર્યાં; પણ મારું વ્રત ન કર્યું,
 
::માટે લેખાં નહિ લેવાય.
 
::છ મહિનાની આવરદા દ્યો, તો તમારું વ્રત કરવા જાઉં.
 
::છ મહિનાની આવરદા દ‌ઉં ને તમે પાછાં ન આવો તો ?
 
::કે', મહારાજ, હું પછી આવીશ ને આવીશ.
 
::બાઈના હાથમાં તો ધરારાજાએ લીલાપીળા લેખ લખી દીધા.
 
::કે', મહારાજ, છ મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઊજવણું શું ?
 
::સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોડિયું, સવા માણું સાચાં મોતી, સાચી ખાલ, સરગ-નીસરણી ને સાખીઓ: એટલાં વાનાં.
(અપૂર્ણ)