શ્યામ બીના દુસરો
દયાનંદ



દયાનંદ

શ્યામ બીના દુસરો

શ્યામ બીના શ્યામ બીના દુસરો કૌન સુખદાયી
અંગ અંગમાં ઉમંગ આનંદ અમરત રસમાં નાહી
– શ્યામ બીના

આતમના આ ઉંઘમાં જોને લીલા લીલા પાન
લાભ શુભનાલયમાં વહેતા ગીત નવા અણજાણ
જીવન આ વૃંદાવન મારું છાઈ સકળ વનરાઈ
– શ્યામ બીના

શ્યામલ શ્યામલ પવન સુગંધી ધરતી આભ પણ શ્યામલ
સાવ સુકોમળ મોરપીંછ જે હું મન મારું પાગલ
વાદળ ચમકે વીજળી ગરજે વર્ષાની વધાઈ
– હો શ્યામ વિના દુસરો