શ્રેણી:બિનગુજરાતી સાહિત્ય

ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓનું પણ કેટલુંક સાહિત્ય આપણા ગુજરાતીઓમાં લોકપ્રિય છે, જેમકે અનેક સંસ્કૃત સ્તોત્રો, સ્તુતિઓ, વગેરે, મીરાંબાઈનું વ્રજભાષા અને હિંદીમાં લખાયેલું સાહિત્ય, કબિરનું સાહિત્ય, વગેરે. આ બધું સાહિત્ય અહિં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં ફક્ત નીચેની ઉપશ્રેણી છે.