નવું સહકાર્ય

ફેરફાર કરો

વિકિસ્રોત પર નવું સહકાર્ય : પરિયોજના ૧૩૯ - શ્રી નરહરિ પરીખ રચિત ચરિત્રકથા "સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો" (ભૂલશુદ્ધિ)

મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૩૯ હેઠળ શ્રી નરહરિ પરીખ રચિત ચરિત્રકથા "સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/4Ej7


આભાર

સુશાંત સાવલા

પરિયોજના પૂર્તિ

ફેરફાર કરો

વિકિસ્રોત પરિયોજના ૧૨૫ - શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલિકથા "સ્નેહસૃષ્ટિ" (પૂર્ણ)

મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલદેસાઈ રચિત નવલકથા "સેન્હસૃષ્ટિ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૦૫-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૨૦-૦૬-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), કલ્પજ્ઞા, કોકિલા ગડા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://w.wiki/UnJ

આભાર.

સુશાંત સાવલા

વિકિસ્રોત પર નવી ઑડિયો બુક - ભારેલો અગ્નિ - ખંડ ૧ થી ૪

ફેરફાર કરો

મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૩૫ થી ૩૮ મા શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યા છે.

રમણલાલ દેસાઈ લિખિત ઐતિહાસિક નવલકથા "ભારેલો અગ્નિ - ખંડ ૧ થી ૪" ને મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી. મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.

પ્રથમ ખંડ - https://w.wiki/4LYA દ્વિતીય ખંડ - https://w.wiki/4LYG તૃતિય ખંડ - https://w.wiki/4LYH ચતુર્થ ખંડ - https://w.wiki/4LYJ

આભાર

સુશાંત સાવલા

=વોટ્સ એપ - વિકિસ્રોત પર નવી ઑડિયો બુક - પુરાતન જ્યોત

ફેરફાર કરો

વોટ્સ એપ - વિકિસ્રોત પર નવી ઑડિયો બુક - પુરાતન જ્યોત

     # *સંત જેસલ* #
   # *સંત મેકણદાદા* #
    # *સંત દેવીદાસ* #

એવા સંતોના

  • ઝવેરચંદ મઘાણીની કલમે* લખાયેલા જીવન ચરિત્રો....

હવે ઑડિયો બુક સ્વરૂપે સાંભળો *મોર્ડન ભટ્ટના અવાજમાં*......

  • વિકિસ્રોત પર નવી ઑડિયો બુક - પુરાતન જ્યોત* નીચેની લિંક પર વિનામૂલ્યે સાંભળી શકાશે.

https://w.wiki/6H3S

વિકિસ્રોત આપની સમક્ષ રજૂ કરે છે નવી ગુજરાતી ઑડિયો બુક

    *પુરાતન જ્યોત*

વિકિસ્રોત (gu.wikisource.org) એ ઑનલાઈ પુસ્તકાલય છે જેમાં કૉપીરાઈટ મુક્ત પુસ્તકો ડીજીટલ સ્વરૂપે મળે છે. આ સાથે વિકિસ્રોત, વાંચી ન શકનાર વ્યક્તિઓ માટે શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) પ્રકલ્પ પણ ચલાવે છે. જો આપની પાસે સમય હોય, આપના ઉચ્ચારો સ્પષ્ટ હોય, બોલવાનો લહેકો સારો હોય અને આપ કોઈ સાહિત્ય કૃતિના ધ્વનિકરણ કરવા અથવા ડિજીટાઈઝેશન કરવામાં રસ ધરાવતા હોવ તો આપ મારો સંપર્ક કરી શકો છો.

  • વિકિસ્રોત પર ઑડિયો બુકની સમગ્ર લીસ્ટ*

https://w.wiki/4jB

ગુજરાતી ભાષાના પ્રચારાર્થે આ સંદેશ આપના અન્ય સાહિત્ય ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતિ.

Gujarati Wikisource completed - "Saraswatichandra".

Dear Friends,

We are pleased to announce that Gujarati Wikisource has uploaded one of the best known Gujarati piece of Literature, Saraswatichandra (Novel). This Novel has 4 volumes and more than 1770 Pages. It was written over a period of 15 years, with the first volume being published in 1887 and the fourth one in 1902. The Hindi film Saraswatichandra, released in 1968, was based on this novel and also 2013 television series of the same name which was broadcast on Star Plus in 2013–14.

Volunteers of Gujarati Community has worked for 9 months, to bring this master piece of literature to the people. The work on this project started on 20.08.2015. This became the 79th book on the Gujarati Wikisource.

The following wiki medians participated in the proejct : Ashok Vaishnav (User: Amvaishnav), Krishnakumar J Thakar (User:kjthaker), Vyom (User:Vyom25),Kabirdas Vankar (User:Kabirdas Vankar ), Vikas Kaila (User:વિકાસ કૈલા),Nizil Shah(User:Nizil Shah), Kartik Mistry (User:KartikMistry), Satishchandra Patel (User:સતિષચંદ્ર), Sushant Savla (User:Sushant savla).

Ekatra Foundation and Forbes Gujarati Sabha also provided technical support.

Thanking you.

Regards.


Sushant Savla


શ્રાવ્ય પુસ્તક

ફેરફાર કરો

We are please to inform Gujarati Wikisource Community has started "Audio Book" section for the benefit of the visually impaired people as well as for the people who do not take out time to read due to compulsions of busy schedule. So far 5 full books have been converted to Audio Format. Their links can be found at the Gujarati Wikisource main page.

The idea of an audio book was there for a long time in mind but due to small community size the attention could not be made on this front. In the Gujarati Wikisoruce Conference at Ahmadabad, One of the Participant Mr. Modern Bhatt showed keen interest on this project and he started working on the same. He has single handedly completed 5 books and working on the next book. The community highly appreciates the great work by Mr. Modern Bhatt.

The Audio file link is placed at Chapter Header as well as, as an Audio Book Index, wherein All the Audio files are placed as per Index. an Example of the same can be viewed here https://w.wiki/4j9

વોટ્સ એપ ની જાહેરાત

ફેરફાર કરો
  • ગુજરાતી પ્રૂફરીડિંગ સ્પર્ધા - વિકિસ્રોત*

CIS-A2K નામની સંસ્થાના સહયોગથી વિકિમીડિયા(વિકિપીડિયાનિ સંચાલક સંસ્થા)ના નેજા હેઠળ ૧૫મી ઑગસ્ટથી ૨૦૨૧ એક ઓનલાઈન પ્રૂફ રીડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દસ વિજેતાને રૂ. ૩૦૦૦ થી રૂ. ૫૦૦/- ના ગીફ્ટ વાઉચર સાથે ટીશર્ટ અને મોમેન્ટો ઈનામમાં અપાશે.

ગુજરાતી ભાષામાં છ પુસ્તકોનું પ્રૂફ રીડિંગ કરવામાં આવશે.

૧. એશિયાનું કલંક - ઝવેરચંદ મેઘાણી ૨. અકબર - ઉત્ત્મલાલ ત્રિવેદી ૩. કિસા ગૌતમી અને બીજા સ્ત્રી રત્નો - શિવપ્રસાદ દલપતરામ પંડિત ૪. રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો - શિવપ્રસાદ દલપતરામ પંડિત ૫. રૂપસુંદરી અને બીજા સ્ત્રી રત્નો - શિવપ્રસાદ દલપતરામ પંડિત ૬. સરદાર વલ્લભભાઈ પટેલ - નરહરી પરીખ

તે વિષે વધુ માહિતી નીચે આપેલી લિંક પરથી મળી શકશે.

https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_August_2021