સર્જક:કવિ નાકર
કવિ નાકર વીરક્ષેત્ર વડોદરાના રહેવાસી હતાં. તેઓ પહેલાં ગુજરાતી કવિ હતાં જેને રામાયણ અને મહાભારત ગુજરાતીમાં ઉતાર્યા હતા. તેનાં પિતાનું નામ વિકાભાઈ હતું. નાકરે પોતાનાં કાવ્ય 'મદનસુત' નામના બ્રાહ્મણના નિર્વાહ માટે લખી આપ્યા હતા.
કૃતિ
ફેરફાર કરો- હરીશ્ચંદ્રાખ્યાન (સંવત ૧૫૭૨)
- નળાખ્યાન (સંવત ૧૫૮૧)
- રામાયણ (સંવત ૧૬૨૪, ઉત્તરકાંડ શંકાસ્પદ)
- ઓખાહરણ (સંવત ૧૬૧૨)
- ધ્રુવાખ્યાન (શંકાસ્પદ)
- શિવવિવાહ (શંકાસ્પદ)
- ભ્રમરગીતા
- વ્યાધમૃગલીસંવાદ
- ભીલડીનાં દ્વાદશ માસ
- મોટું આદિપર્વ
- નાનું આદિપર્વ (આરણ્યક પર્વના ભાગરુપે)
- નાનું સભાપર્વ
- આરણ્યક પર્વ (સંવત ૧૬૦૨)
- વિરાટપર્વ (સંવત ૧૬૦૧)
- વિદુરની વિનંતી
- કૃષ્ણવિષ્ટિ
- ભીષ્મપર્વ
- અભિમન્યુ આખ્યાન
- કર્ણ આખ્યાન
- શલ્યપર્વ
- ગદાપર્વ
- સૌપ્તિકપર્વ
- સ્ત્રીપર્વ
- સુધન્વા આખ્યાન
- લવકુશાખ્યાન
- મોરધ્વજાખ્યાન
- વીરવર્મા આખ્યાન
- ચંદ્રહાસ આખ્યાન
- સગાળશા આખ્યાન