સર્જક:કાલિદાસ
કાલિદાસ એ સંસ્કૃતભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા.તેઓને"મહાકવિ કાલિદાસ" નુ બિરુદ આપવામા આવેલ છે.કાલિદાસે કુલ સાત રચનાઓ નુ સર્જન્ કરેલ હોવાનુ મનાય છે.તે પૈકી ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદુત,ઋતુસહાર્,કુમાર સંભવમ અને રઘુવંશમ્" એ મહાકાવ્યો છે અને અભિજ્ઞાન શાકુંતલમ્,વિક્રમોવર્શીય તથા માલવિકાગ્નિમિત્ર નાટકો સૌથી વધુ જાણીતી છે. જર્મન કવિ ગેટે તેમનુ નાટક અને'અભિજ્ઞાન શાકુંતલ' થી ખુશ થઇ ને માથે મુકીને નાચ્યા હતા.એમના વિષે વધુ વિગતો ની જાણ નથી પરંતુ એવું મનાય છે કે તે ઇ.સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળ માં અસ્તિત્વમાં હોઇ શકે છે.