કવિ દેવ ડુંગરપુરી રાજસ્થાનના દલિત [] નાથસંપ્રદાયના [] ભક્ત કવિ હતા. તેઓ ૧૮૫૦ની આસપાસમાં થઈ ગયા. જે મારવડ રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયુ છે.

અનેસૌરાષ્રનીસંતિાણીમાંમિતિનુંરહ્ુંછે,ડુંગરપુરીનીિાણીમાંયૌગગકપદરભાર્ામાંઆધ્યાત્તમકઅનુભિવનરુપાયોછે.તેમનાકેટલાંકપદોદિન્દી-રાજસ્થાનીઅનેકેટલાંકવમશ્રભાર્ામાંતોકેટલાંકગુજરાતીભાર્ામાં મળે છે. તેમનુંપ્રવસધ્ધપદછે


તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું. [] રાજસ્થાનના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે.પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા એવું માનવામાં આવે છે.

આ કવિએ ગુજરાતી અને રાજસ્થાની મિશ્રિત ભાષામાં પદો રચ્યા છે.[] એક મત એવો પણ છે કે તેઓ દેવ ડુંગરપુરી વીરમગામના દેત્રોજ ગામના વણકર હતા. તેમના પિતાનું નામ માવજી ભાઈ અને માતાનું નામ રૂડીબહેન હતું. દેવની નાની વયેજ તેમના પિતા અવસાન પામ્યા. દેત્રોજ નજીક અવેલો ગેબી ટિંબો તેમનું સાધના સ્થળ હતું. ડુંગરપુરી એ આખા ભારતની યાત્રા કરી હતી. તેમણે બે વખત કાવડ ભરી ગંગોત્રીના જળવડે રામેશ્વરનો અભિષેક કર્યો હતો. એક સમયે હરીદ્વારથી પાછા ફરતા તેમની તબિયત બગડી અને તેમનો અંત સમ્ય નજીક લાગતા તેમણે પાલનપુરના અમીરગઢ ખાતે જીવતી સમાધિ લીધી હતી. આ સ્થળ નજીક ઊભી થયેલી વસાહત ડુંગરપુરા તરીકે ઓળખાય છે.

સદ્ગુરુમહિતમા, ઉપદેશાત્મક અને રહસ્યમયી વાણી તેમની રચનાઓનો પ્રમુખ વિષય છે. []

  1. ઢાંચો:Cite journal
  2. ૨.૦ ૨.૧ ૨.૨ http://www.raijmr.com/ijrsml/wp-content/uploads/2017/11/IJRSML_2017_vol05_issue_01_03.pdf
  3. https://shareinindia.in/dungarpuri-maharaj/