સર્જક:પ્રીતમ
જન્મ | 1718 |
---|---|
મૃત્યુ | 1798 |
પ્રીતમ કે પ્રીતમદાસ એક ભક્ત કવિ હતા. તેઓ ૧૮ મી સદી દરમ્યાન થઈ ગયાં. તેમનો જન્મ ૧૭૧૮ અને અવસાન ૧૭૯૮માં થયેલું મનાય છે.
દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ ઉદેરત્ન તરીકે થયો છે.