સર્જક:બરકત વિરાણી ‘બેફામ’
બરકતઅલી ગુલામહુસેન વીરાણી ઉર્ફે 'બેફામ' ખુબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. તેમનો જન્મ ૨૫-૧૧-૧૯૨૩ ના રોજ ઘાંધળી (જિ.ભાવનગર) ગામમાં થયો હતો. ૦૨-૦૧-૧૯૯૪ના રોજ તેઓ અવસાન પામ્યા. માનસર, ઘટા, પ્યાસ વગેરે તેમના જાણીતા કાવ્યગ્રંથ છે.