સર્જક:મૂળશંકર મો. ભટ્ટ

જન્મ ૨૫ જૂન 1907
પચ્છેગામ
મૃત્યુ ૩૧ ઓક્ટોબર 1984
ભાવનગર
વ્યવસાય લેખક, અનુવાદક, શિક્ષણવિદ્દ, ચરિત્રકાર, બાળસાહિત્ય લેખક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, ભારતીય અધિરાજ્ય

મૂળશંકર મોહનલાલ ભટ્ટ (૧૯૦૭-૧૯૮૪), ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.

આ પણ જુઓ

ફેરફાર કરો