સર્જક:વ્યાસ
વ્યાસ પરાશર અને મત્સ્યગંધાનાં પુત્ર હતાં તેમનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન હતું પરંતુ જયારે તેમણે વિલુપ્ત થતાં વૈદિક વાડ્ગમયને ચાર વેદોમાં વહેંચ્યુ ત્યારથી તેમને 'વેદવ્યાસ' કહવામાં આવ્યાં આ ઉપરાંત તેમણે 'બાદરાયણ' પણ કહેવામાં આવે છે.
રચના
ફેરફાર કરો- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું વિભાજન
- મહાભારત
- બ્રહ્મસૂત્ર
- યોગ ભાષ્ય
- બ્રહ્મ પુરાણ
- પદ્મ પુરાણ
- વિષ્ણુ પુરાણ
- શિવ પુરાણ
- શ્રીમદ્ ભાગવત
- નારદ પુરાણ
- માકઁડેય પુરાણ
દ્ગ* અગ્નિ પુરાણ
- ભવિષ્ય પુરાણ
- બ્રહ્મવૈવર્ત પુરાણ
- લિંગ પુરાણ
- વરાહ પુરાણ
- સ્કંદ પુરાણ
- વામન પુરાણ
- કૂર્મ પુરાણ
- મત્સ્ય પુરાણ
- ગરુડ પુરાણ
- બ્રહ્માંડ પુરાણ
- ૧૮ ઉપપુરાણ