સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પૂરવણી ૧
← પ્રકરણ ૧૦. | સાઠીના સાહિત્યનું દિગ્દર્શન પૂરવણી ૧. ડાહ્યાભાઈ દેરાસરી ૧૯૧૧ |
પૂરવણી ૨. → |
મુંબાઈ ઈલાકાના ગુજરાતી છાપખાનાં.
(આરંભથી તે ૧૮૬૭ સુધી.)
નંબર. | સ્થળ | છાપખાનાનું નામ. | સ્થપા યાની તા. |
જાત. |
૧ | અમદાવાદ | અમદાવાદ યૂનાઈટેડ ... | ૧૮૬૩ | (લીથોગ્રાફ ) ગુજરાતી, સંસ્કૃત |
૨ | બાજીભાઈ અમીચંદનું... | ૧૮૪૫ | ||
૩ | છગનલાલ મગનલાલનું... | ૧૮૫૭ | ” ગુજરાતી અને ઇંગ્રેજી | |
૪ | સરકારી (કલેક્ટરનું)... | ૦ | ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત | |
૫ | ગુજરાતી વર્નાક્યુલર સોસાઈટીનું... | ૧૮૫૧ | ” ગુજરાતી અને ઇંગ્રેજી | |
૬ | હરિલાલ તુલસીરામનું... | ૦ | ” ગુજરાતી | |
૭ | હિમ્મત બહાદૂરનું ... | ૦ | ” ગુજરાતી – ઇંગ્રેજી | |
૮ | જયશંકર માયાશંકરનું... | ૦ | ” ગુજરાતી. | |
૯ | જીવણલાલ અંબારામનું... | ૦ | ” ગુજરાતી–સંસ્કૃત-હિંદુસ્થાન | |
૧૦ | મી. જોરડન (ટી. એસ.)નું... | ૦ | ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત | |
૧૧ | લલ્લુભાઈ અમીચંદનું... | ૧૮૬૦ | ” ગુજરાતી–સંસ્કૃત | |
૧૨ | લલ્લુભાઈ કરમચંદનું... | ૧૮૫૭ | ” ગુજરાતી–હિંદી–સંસ્કૃત | |
૧૩ | લલ્લુભાઈ સુરચંદનું... | ૧૮૬૨ | ” ગુજરાતી–મરાઠી | |
૧૪ | મૂળજી અંબારામનું... | ૦ | ” ગુજરાતી |
નંબર. | સ્થળ | છાપખાનાનું નામ. | સ્થપા યાની તા. |
જાત. |
૧૫ | નારાયણ હરિરામનું... | ” ” | ||
૧૬ | પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું... | ૧૮૪૫ | ” ગુજરાતી – સંસ્કૃત | |
૧૭ | સરૂપચંદ દલીચંદનું... | ૧૮૬૩ | ” અને બીબાં, ગુજાઅતી – ઇંગ્રેજી -સંસ્કૃત | |
૧૮ | ઉમેદચંદ હરગોવિંદનું... | ૧૮૫૮ | ” ૦ | |
૧૯ | યૂનિવર્સલ... .... | ૧૮૬૫ | ” ગુજરાતી-ઇંગ્રેજી-સંસ્કૃત | |
૨૦ | વર્ત્તમાન... | ” (લીથો) ગુજરાતી. | ||
૨૧ | વિદ્યા બહાદૂર... | ” ગુજરાતી–સંસ્કૃત | ||
૨૨ | ઓરીએન્ટલ પ્રેસ કંપની... | ૧૮૬૩ | (લીથો અને ટાઈપ) ગુજરાતી – ઇંગ્રેજી – સંસ્કૃત | |
૨૩ | અખબારે સવદાગર... | ૧૮૫૨ | ” ગુજરાતી | |
૨૪ | અમેરિકન મિસન... | ” ઇંગ્રેજી–મરાઠી–ગુજરાતી અને સીંધી | ||
૨૫ | આપેખ્ત્યાર યા ઈમ્પીરીયલ... | ૧૮૫૪ | ” ગુજરાતી | |
૨૬ | બાપુ હરએઠ દેવલેકર... | ૧૮૪૩ | (લીથો) ગુજરાતી–હિંદી–મરાઠી–સંસ્કૃત | |
૨૭ | ચાબુક... ... | ૧૮૨૨ | ” ગુજરાતી–ઇંગ્રેજી | |
૨૮ | ક્રૂરિઅર... ..... | ” ઇંગ્રેજી–મરાઠી– સંસ્કૃત અને ગુજરાતી | ||
૨૯ | દફતર આશાકારા... | ૧૮૪૦ | ” ગુજરાતી–ઇંગ્રેજી–ઝંદ–પહેલવી–મરાઠી–ફારસી–સંસ્કૃત. |
નંબર. | સ્થળ | છાપખાનાનું નામ. | સ્થપા યાની તા. |
જાત. |
૩૦ | જ્ઞાનદર્પણ ... ... | મરાઠી-ગુજરાતી-સંસ્કૃત. | ||
૩૧ | એજ્યુકેશનલ સોસાઈટીનું | ૧૮૪૮ | ” ઇંગ્રેજી–મરાઠી–સંસ્કૃત–ગુજરાતી–કાનડી–હિંદુસ્થાની–સિંધી–ફારસી–હીબ્રુ-ગ્રીક. | |
૩૨ | ગણપત કૃષ્ણજીનું ... | ૧૮૩૧ | ” સંસ્કૃત,મરાઠી, હિંદી, ફારસી, ગુજરાતી, ઇંગ્રેજી–હીબુ. | |
૩૩ | સરકારી લીગ્રાફિક ... | ૧૮૩૧ | ” ઇંગ્રેજી-મરાઠી-ગુજરાતી | |
૩૪ | ઈન્દુપ્રકાશ .. ... | ૧૯૬૧ | ” સંસ્કૃત–મરાઠી–ગુજરાતી–ઈંગ્રેજી. | |
૩૫ | જામે જમશેદ | ૧૮૨૮ | ” ગુજરાતી. | |
૩૬ | જોઇંટ સ્ટોક... | ૧૮૬૩ | ઇંગ્રેજી-મરાઠી–ગુજરાતી | |
૩૭ | ખુશાપજી રૂસ્તમજીનું ... | મરાઠી–ગુજરાતી | ||
૩૮ | માધવ ચંદ્રોબા | સંસ્કૃત-મરાઠી–ગુજરાતી | ||
૩૯ | ઓરિએન્ટલ.... | ” મરાઠી-ગુજરાતી-ઈગ્રેજી. | ||
૪૦ | પ્રભાકર | ” મરાઠી-ગુજરાતી-કાનડી | ||
૪૧ | પુસ્તક પ્રસિદ્ધ | મરાઠી–ગુજરાતી | ||
૪૨ | સમાચાર... ... | ૧૮૬૨ | અંગ્રેજી-ફારસી-ઝંદ-ગુજરાતી | |
૪૩ | યૂનિયન .. | ૧૮૫૮ | ગુજરાતી-મરાઠી-અંગ્રેજી-ફારસી-હીબ્રુ-ગ્રીક | |
૪૪ | વર્ત્તમાન | ૧૮૪૦ | ” ઇંગ્રેજી-સંસ્કૃત-ગુજરાતી-મરાઠી-ઝંદ |
નંબર. | સ્થળ | છાપખાનાનું નામ. | સ્થપા યાની તા. |
જાત. |
૪પ | મુંબાઈ | મુંબાઈ સાર. ... | ૧૮૬૬ | અંગ્રેજી-ગુજરાતી-મરાઠી. |
૪૬ | " | મુંબાઈ ટાઉન પ્રેસ ... | ૧૮૬૬ | (લીથો)મરાઠી-ગુજરાતી-સંસ્કૃત–ફારસી-અરબ્બી. |
૪૭ | " | મોમર્સીઅલ ... | ૧૮૬૦ | ઇંગ્રેજી-ગુજરાતી. |
૪૮ | " | ઈમ્પીરીઅલ... | ૧૮૬૫ | " ગુજરાતી. |
૪૯ | " | જોબ પ્રિન્ટિંગ | ૧૮૫૯ | " " |
૫૦ | " | મહોમેદન પ્રિન્ટિંગ ... | ૧૮૪૯ | (લીથો) ફારસી-અરબી-ઝંદ–ગુજરાતી. |
૫૧ | " | સમાચાર દર્પણ ... | ૧૮૪૯ | ઇંગ્રેજી-ગુજરાતી. |
૫૨ | " | વેસ્ટર્ન ઇંડિયા | ૧૮૪૦ | " મરાઠી-ગુજરાતી. |
૫૩ | ભરૂચ | વર્ત્તમાન ... | ૧૮૬૧ (લીથો) ગુજરાતી. | |
૫૪ | " | સવદાગર ... ... | ૧૮૬૬ | (લીથો) ગુજરાતી બાળબોધ |
૫૫ | દમણ | કાવસજીનું . . . | ગુજરાતી. | |
પ૬ | રાજકોટ. | પોલિટિકલ એજન્સી ગેઝેટ | ૧૮૬૩ | ગુજરાતી-ઇંગ્રેજી. |
૫૭ | " | જ્ઞાનગ્રાહક ,, ... | ૧૮૬૪ | (લીથો) ગુજરાતી. |
૫૮ | ખેડા. | ખેડા નીતિ પ્રકાશ .. | ૧૮૫૭ | " ગુજરાતી |
૫૯ | " | ખેડા વર્ત્તમાન ... | ૧૮૬૧ | ગુજરાતી |
૬૦ | " | ખેડા દુનિયાં દાદ ... | ૧૮૬૭ | (લીથો) |
નંબર. | સ્થળ | છાપખાનાનું નામ. | સ્થપા યાની તા. |
જાત. |
૬૧ | સુરત. | દેશી મિત્ર ... ... | ૧૮૬૦ | (લીથો) ગુજરાતી. |
૬૨ | જ્ઞાનસાગર ... .... | ૧૮૫૯ | ગુજરાતી. | |
૬૩ | મનોદય | ૧૮પ૯ | (લીથો) ગુજરાતી. | |
૬૪ | મિસન ... ... | ૧૮૧૭ | ગુજરાતી-મરાઠી-ઈગ્રેજી. | |
૬૫ | નીતિદર્પણ ... ... ... | 0 | (લીથો) ગુજરાતી. | |
૬૬ | ન્યાયપ્રકાશ ... ... | ૧૮૬૫ | " " | |
૬૭ | સુરતમિત્ર ... ... | ૧૮૬૧ | ગુજરાતી-ઇંગ્રેજી. | |
૬૮ | સુરત મિત્ર સવદાગર ... | ૧૮૬૦ | ||
૬૯ | સુરત વર્તમાન દર્પણ ... | (લીથો) ગુજરાતી. | ||
૭૦ | સ્વદેશ હિતેચ્છુ ... . . | ગુજરાત. | ||
૭૧ | આનંદપ્રકાશ ... | ૧૮૬૬ | (લીથો) ગુજરાતી. | |
૭૨ | સત્યપ્રકાશ ... ... | ૧૮૬૬ | ||
૭૩ | તારાપ્રકાશ ... ... | ૧૮૬૬ | ||
૭૪ | ભાવનગર | ભાવનગર દરબાર પ્રેસ. | ૧૮૬૫ | ઇંગ્રેજી-ગુજરાતી. |
૭૫ | ચંદ્રોદય ... | ૧૮૬૭ | ઇંગ્રેજી-ગુજરાતી-સંસ્કૃત. | |
૭૬ | નવાનગર. | નવાનગર દરબાર પ્રેસ.... | ૧૮૬૭ | ઇંગ્રેજી-ગુજરાતી-સંસ્કૃત, |
૭૭ | થાણા | અરૂણોદય ... ... | ૧૮૬૬ | ઇંગ્રેજી-મરાઠી–ગુજરાતી, (લીથો) |
૭૮ | સૂર્યોદય ... .. | ૧૮૬૭ | (લીથો) " |