સુભાષિતો:આ
સુભાષિતો:આ [[સર્જક:|]] |
સુભાષિતો:આ
- આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ - આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર
કોક લાખ દેતા ન મળે તો કોક ટકાના તેર - આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ,
પણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ - આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ