←  પ્રસ્તાવના સ્ત્રીસંભાષણ
પાત્રો
દલપતરામ
પ્રકરણ પહેલું →



સ્ત્રીસંભાષણ

કુટુંબ ૧.

શેઠ હીરાચંદ, ઉમર વરસ ૬૦.
તેમની સ્ત્રી શેઠાણી પ્રેમકોરબાઈ, ઉમર વરસ ૫૦.
બીજી સ્ત્રી 'નવીબાઈ'[] , ઉમર વરસ ૩૦.
પ્રેમકોરનો દીકરો, ઝવેરચંદ, ઉમર વરસ ૩૨.
તેની વહુ નવલવહુ, ઉમર વરસ ૨૧.
તેનો દીકરો, મલુકચંદ, ઉમર માસ ૬.
દીકરે અંબા, ઉમર વરસ ૮.

કુટુંબ ૨

શેઠ માણેકચંદ, ઉમર વરસ ૩૬.
શેઠાણી મંછીવહુ, ઉમર વરસ ૩૦.
તેનો દીકરો તારાચંદ, ઉમર વરસ ૮.
શેઠેની બેહેન હરકોર બાઈ, ઉમર વરસ ૪૦.





  1. ચાહે તે નામ હોય પણ બીજી સ્ત્રીનું નામ નવી વહુ; તે ઘરડી થાય, ત્યારે નવીબાઈ કહેવાય