હાલરડાં/નિજ નિજ બાળા રે
< હાલરડાં
← બેટા ! સો જાની ! | હાલરડાં નિજ નિજ બાળા રે ઝવેરચંદ મેઘાણી |
મદાલસાનું હાલરડું → |
નિજ નિજ બાળા રે
[મરાઠી]
નિજ નિજ બાળા રે
ઝોકે દેત મી તુજલા.
સુતાર ઉત્તમસા
તુજ સાઠી બનવિલા
પાળણા રંગાંત મનવિલા
ચહુ બાજુની ચિમળ્યા મોર બસાવિલે
પાળણ્યાત કૃષ્ણ નિજવિલે
– નિજ નિજ બાળા રે.
ઝોકા દેતા હાત દુઃખલા
ગાણા ગાતા કંઠ સુકલા.
બગા બાયા ! તુ હરિ પાલણ તૂટલા
ના જનૂ ખડા બરા રુટલા
તુઝા સાટિ પાલણ ગુટલા
– નિજ નિજ બાળા રે.
હે બાળ, સૂઈ જા, સૂઈ જા. હીંચોળા દઈ દઈને હાથ દુ:ખ્યા. સુતાર તારે સારુ રંગિત પારણું બનાવીને લાવ્યો. ચારે બાજુ ચકલી ને મોર બેસાર્યા, પારણે કૃષ્ણને સુવાડ્યા. ઠેલા દઈ દઈને હાથ દુઃખ્યો, ગાણું ગાઈ ગાઈને ગળું સુકાયું. જો, જો, પારણું તૂટ્યું.